________________
આ
સેચાચરી માચિત્ર) હૈ દંત વનસ્પતિકાયિક જીવેાના તેજસ અને કાણુ શરીરા કેટલાં કહેવામાં આવ્યાં છે? હુંગૌતમ ! અને પ્રકારના તૈજસ અને કાર્માંણુ શરીરાનુ પ્રમાણુ સામાન્ય તેજસ કાર્દેણુ શરીરાના પ્રમાણુની જેમ વનસ્પતિકાયિક જીવેામાં જાણવું જોઈએ આનું તાત્પ પ્રમાણે છે કે પૃથિવીકાયિક જીવ પ્રત્યેક શરીરી હેાય છે. એટલા માટે દરેકે દરેક જીવમાં ભિન્ન ભિન્ન રૂપમાં ઔદારિક શરીર હોય છે. એટલા માટે એમના તેજસ અને કાણુ શરીશને ઔદારિક શરીરાની જેમ સખ્યાત પ્રમાણુ ચુકત કહેવામાં આવ્યાં છે. તેએમાંથી ઘણા જીવાને સાધારણ શરીર હાય છે. એટલા માટે વનસ્પતિકાયિક જીવા જો કે અનંત છે છતાં એ વનસ્પતિકાયિક જીવેાના ઔદ્યાશ્મિ શરીરશ અમુખ્ય જ હોય છે કેમકે અનંત અનત સાધારણ જીવાતું ઔદારિક શરીર એક જ હાય છે પરતુ એમના જે તેજશ્ન અને કામ ણુ શરીર! હાય છે, તે દરેકેદરેક જીવને પાતપાતાના સ્વતંત્ર હાય છે. એટલા માટે આ સાધારણ જીવાની અનંતતાથી આ બન્ને
अ० ५५
શરીરશમાં પણુ અનંતતા છે. એટલે કે વનસ્પતિકાયિક જીરાને તેજસ, કામણુ શરીર અનંત હાય છે અમ્રખ્યાત નહીં.
ભાષા—આ સૂત્ર વધુ સૂત્રકારે પૃથિવીકાયિક અકાયિક, તેજ કાયિક. વ ચુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના બદ્ધ, મુકત, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કા`ણુ શરીરા વિષે ચર્ચા કરી છે. આમાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ જીવાના કેટલા–કેટલા ઔદારિક વગેરે શરીરા હાય છે? પૃથિવીકાયિક જીવામાં અદ્ધ ઔદારિક શરીર અસ્રખ્યાત અને મુક્ત ઔદારિક શરીર ત્યકતપૂર્વ ભવાની અપેક્ષા અન'ત છે. અદ્ધ નૈષ્ક્રિય શરીરા અનંત હોય છે. ખદ્ધ આહારક શરીર અહી' હાતાં નથી મુકત આહારક શરીરા અનત હેાય છે. તૈજસ અને ફાર્માંણુ શરીર બહું અને મુક્ત રૂપમાં અહી' કમશઃ અસંખ્યાત અને અનંત હોય છે આ પ્રમાણે જ અપ્ કાયિક તેમજ તેજસ્કાયિક જીવેામાં પણ આ પાંચ શરીરની અદ્ધ અને મુકત પ્રકારાના આધારે ઘટતા કરી લેવી જોઈએ વાયુકાયિક જીવામાં ઔદાકિ આહારક, તેજસ અને કાણુ આ ચારે-ચાર શરીાની સખ્યા પૃથિવીકા ચિક જીવેાનાં આ ચાર શરીરાની સખ્યાની ખરાખર જ કહેવામાં આવી છે. પર'તુ અહી' અસ`ખ્યાત, બદ્ધ વૈક્રિય શરીાનુ' પણ અસ્તિત્વ કહેવામાં
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૦