________________
થાય છે. આના ઉત્તરે આ પ્રમાણે છે. જ્યારે આ વાત છે કે જીવ જ સમ્યકત્વ તેમજ શ્રત સામાયિક વડે શ્રદ્ધાન કરે છે અને જાણે છે અજીવ વગેરે નહિ, તેમજ પ્રત્યાખ્યાન કરતો જીવ જ ચારિત્ર સંપન્ન હોય છે, અજીવ નહિ, અને અભાવરૂપ પદાર્થ પણ આ જાતને હોતો નથી. કેમ કે શ્રદ્ધાન, જ્ઞાન, તેમ જ પ્રત્યાખ્યાન એમને સદભાવ વિચારશીલ આત્મામાં જ હોય છે, અજીવ અને અભાવ રૂપ પદાર્થમાં નહિ, કેમ કે ત્યાં પ્રક્ષાનો અભાવ છે, એથી એ જીવ જ સામાયિક છે, અજીવ વગેરે નહિ. તેમ જ આમ જે પ્રશ્ન કરવામાં આવે છે કે, શું સામાયિક જીવ અજીવ ઉભયરૂપ છે? તે આ જાતને પ્રશ્ન પણ ઉચિત નથી, કેમ કે “જીવ અજીવ ઉભયરૂપ કે પદાર્થ જ નથી. એથી તેમાં પોતાની મેળે જ જ્ઞાન. દર્શન અને ચારિત્રના અભાવથી સામાયિકનો અભાવ આવે છે.. . { . શંકા-જીવ સામાયિક હોય, તેમાં અમારે કંઈ કહેવું નથી, છતાંએ આ જાતની શંકા તે બની રહે છે કે “જીવ દ્રવ્ય સામાયિક છે કે જીવ ગુણ સામાયિક છે? - ઉત્તર-દ્રવ્યાર્થિક નયના મત મુજબ જીવ દ્રવ્ય સામાયિક છે, અને પર્યાયાર્થિક નયના મત મુજબ જીવગુણ સામાયિક છે. પરંતુ ઉભયની સંમિલિત અવસ્થામાં જ સામાયિકતા છે. આ સામાયિક સર્વ વિરતિ અને દેશ વિરતિના ભેદથી બે પ્રકારનું હોય છે. આમાં જે સર્વ વિરતિ સામાયિક છે, તે પંદિ ગુણ સ્થાન વર્તી જીવ રૂપ હોય છે. આ જીવ સાવદ્યોગથી સિંધથી વિરત હોય છે, મન, વચન અને કાય આ ત્રણ ગુપ્તિઓથી અરેક્ષિત હયું છે, ૬ કાયના જીવેની રક્ષા સ્વરૂપ હોય છે. ઉપગ શૂન્ય રૂપ નહિ "રંતુ ઉપગ યુક્ત હોય છે. એટલે કે સર્વવિરતિની સમાચારમાં રંતવનરૂાય છે. તેમ જ પંચમ ગુણ સ્થાનવતી જે જીવ છે, તે દેશ વિરતિ સામાયિક છે. એટલે કે દેશ વિરતિ સામાયિક પંચમ, ગુણ સ્થાનવતી જીવ હોય છે. તકતમ“ સામા જીવો” ઈત્યાદિ આ સાત ગાથાએ ભાવાર્થ. પૂર્વોક્ત રૂપમાં જ છે. આ પ્રમાણે આ ‘'િ નામક ૧૩ મુ હાર છે. તથા સામાયિક કેટલા પ્રકારનું હોય છે? આ વિષે સ્પષ્ટતા આવશ્યક છે. જેમ કે આ દ્વારમાં આ સ્પષ્ટ કરવામાં આવે છે કે સામાયિક, સમ્યફત્વ, સામાયિક, શ્રત સામાયિક, અને ચારિત્ર સામાયિક આ પ્રમાણે ત્રણે પ્રકારના હોય છે. આમાં ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિકના ભેદથી સમ્યકત્વ સામાયિક ત્રણ પ્રકારનું છે. શ્રત સામાયિક પણ સત્ર અર્થ અને સત્રાર્થના ભેદથી ત્રણ પ્રકારનું હોય છે, તેમ જ જે ચારિત્ર સામાયિક છે તે અગાર સામાયિક અને અનગાર સામાયિકના ભેદથી બે પ્રકારનું હોય છે, આમાં જે અનગાર સામાયિક છે, તે દેશવિરતિ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૪૬