________________
સાદડીનું કારણ છે. સાદડી વરણાનું કારણ નથી મૃપિંડ ઘટનું કારણ છે, ઘટમૃપિંડનું કારણ નથી. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે તંતુ પટનું કારણ હોય છે. પેટ તંતુએનું કારણ નથી. કેમકે આતાનવિતાનીભૂત બનેલા તંતુઓની પહેલાં પટની ઉપલબ્ધિ થતી નથી, જે પટની ઉપલબ્ધિ થાય છે તે તે આતાનવિતાનીભૂત થયેલા તંતુઓની સત્તામાં જ થાય છે. પરંતુ એવી વાત તંતુઓમાં નથી, કેમકે પટના અભાવમાં તતુઓની ઉપલબ્ધિ થાય છે.
શંકા--જે સમયે કેઈ નિપુણ પુરૂષ પટરૂપથી સંયુકત થયેલ તંતુઓને ક્રમશઃ તે પટથી અલગ પાડતે જાય, ત્યારે તે સ્થિતિમાં પટ પણ તંતુઓનું કારણ હોય જ છે. પછી તમે શા માટે એમ કહે છે કે ૧૮ તંતુઓનું કારણ થઈ શકે નહિ?
ઉત્તર--તંતુદશામાં પટની સત્તા રૂપના આકારમાં દેખાતી નથી, એટલા માટે પટ તંતુએનું કારણ નથી. જે પટ પોતાના અસ્તિત્વની સાથે પિતાની સ્થિતિના આધારે, કાર્ય કરવા તત્પર થાય છે, તેજ પટ તે કાર્યના કારણ રૂપથી વ્યાદિષ્ટ થવા લાગે છે. જેમ કે મૃપિંડ ઘટનું. પટને વિદ્યુત કરવાથી જે તંતુઓ નીકળે છે, તેનું કારણ તે પટ થઈ શકે જ નહિ. જવરના અભાવથી પ્રાપ્ત થયેલ આરોગ્યરૂપી સુખનું કારણ જવર કેવી રીતે હોય.
શંકા--પટની સત્તામાં તંતુઓની સત્તા રહેતી નથી. આ કારણથી તંતુ પણ પટનું કારણ થશે નહિ?
ઉત્તર--જે ૫ટ છે, તે તંતુઓનું જ એક પરિણામ છે, જે પટ અવ. સ્થામાં તનુએને સર્વથા અભાવ જ ગણાય છે, જે રીતે માટીના અભાવમાં ઘટની ઉલબ્ધિ થતી નથી, તે રીતે પટની પણ સદંતર ઉપલબ્ધિ હેવી ન જોઈએ. એટલા માટે આમ માનવું જોઈએ કે ૫ટ અવસ્થામાં પણ તેનું છે, આ પ્રમાણે તેમની સત્યરૂપથી તે અવસ્થામાં ઉપલબ્ધ હોવા બદલ તંતુઓ પરના કારણ કહેવામાં આવ્યાં છે. પરંતુ પટ વિયોજન અવસ્થામાં
જ્યારે તંતુ ઉપલબ્ધ થ ય છે, તે સમયે પટની સત્તા ઉપલબ્ધ થતી નથી. માટે પટના સત્ય સ્વતંત્ર તંતુઓની અવસ્થામાં ઉપલબ્ધ ન હોવા બદલ પટ તંતુએનું કારણ થઈ શકે નહિ. તે પ્રકારની વ્યવસ્થા વીરણા (તૃણુ વિશેષ) વગેરે કારમાં પણ સમજી લેવી જોઈએ. આ રીતે જે કાર્યનું કારણરૂપથી જે નિશ્ચિત છે, તે તે જ કાર્યનો શમક હોય છે. ગુથી અનુમાન આ प्रमाण थाय छ 'इद' सुवर्ण पञ्चदशादिवर्णकोपेत' तथाविधानिकषोपलम्मात् પૂatઘોબ ગમતગુણવ' આ જાતના આ અનુમાન પ્રગથી આ સુવર્ણ અમુક જતિ વિશેષનું છે, આ પ્રકારનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે ગંધની ઉ૫. લધિથી “આ પુ૫ અમુક જાતિ વિશેષનું છે, આ વાત સ્પષ્ટ થઈ જાય છે,
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૪