________________
અપેક્ષા રાખતા નથી ત્યારે આ બધા ગત-બૌદ્ધ સિદ્ધાન્તની જેમ દુનય કહેવાય છે. પરસ્પર સામેક્ષવાદમાં એકબીજાના સિદ્ધાન્તને વિલોપ કરવામાં આવતો નથી. ત્યાં તે “આમ પણ છે અને તેમ પણ છે. એ જ સિદ્ધાન્ત રહે છે. એટલા માટે આ નયની સાપેક્ષસ્થિતિમાં સુનય કહેવામાં આવેલ છે આ સાપેક્ષ સદિત નમાં જ સંપૂર્ણ જિનમત પ્રતિષ્ઠિત છે. એકએકની અવસ્થામાં નહિ. ઉતચ કરીને જે કારિકા લખવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જેમ સમદ્રમાં સમસ્ત નદીએ જઈ મળે છે, તેમજ હે નાથ ! આપમાં સમસ્ત એકાન્ત દષ્ટિએ સમાહિત થયેલ છે. પરંતુ તે ભિન્નભિન્ન રહેલી દષ્ટિએમાં, (માન્યતાઓમાં) આપશ્રી જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્રના દર્શન થતા નથી તેમ દેખાતા નથી. તાત્પર્ય એમ છે કે પરસ્પર સાપેક્ષ નય સિદ્ધાન્ત જ જૈન સિદ્ધાન્ત છે. અને નિરપેક્ષ નયવાદ મિથ્યાવાદ છે. આ સર્વ ન જ્ઞાનરૂપ છે અને જ્ઞાન આત્માને ગુણ છે. એટલા માટે આ સર્વ નાનો જે કે જ્ઞાનગુણમાં અન્તર્ભાવ થઈ જાય છે છતાંએ પ્રત્યક્ષ વગેરે પ્રમાણેથી - જે
૪૦ ૭૭ એમને ભિન્ન કહેવામાં આવેલ છે, તેનું કારણ એ છે કે એક તે આ બધા નયરૂપે છે, અને બીજી વાત આમ છે કે એ સર્વે ઘણા વિચારોના વિષય છે. ત્રીજી વાત એ છે કે જિનાગમમાં ઘણાં સ્થળે એમને ઉપગ થયેલ છે. આ રીતે પ્રદેશ દષ્ટાન્તથી આ નય સ્વરૂપનું નિરૂપણ છે. પ્રસ્થક દૃષ્ટાન્તથી વસતિ દષ્ટાન્તથી તેમજ પ્રદેશ દષ્ટાન્તથી જે આ નયસ્વરૂપનું નિરૂપનું સૂત્રકારે કરેલ છે તે ફક્ત ઉ૫લક્ષણ માત્ર જ છે. કેમકે એવા ઘણા દૃષ્ટાન્ત છે કે જેમનાથી નય સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલ છે. આ નો વડે જીવાદિક પદાર્થનું સ્વરૂપ કેવું છે, આ વાત સ્પષ્ટ થાય છે. સૂ. ૨૨લા
સંગાપ્રમાણ કા નિરુપણ
આ પ્રમાણે નયરૂપ પ્રમાણુનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સંખ્યા પ્રમાણનું નિરૂપણ કરે છે –“રે જિં તં સંagiાળે ડૂચારિ
શબ્દાર્થ – વિહં હં સંતાપના) હે ભત! તે સંખ્યાનું પ્રમાણ શું ૧ સંખ્યા પ્રમાણુના આઠ પ્રકારે છે. (તં કરા) જેમકે (નામäણા, હવન 'खा, दव्वसंखा, ओवम्मसंखा, परिमाणसंखा, जाणणा संखा, गणणा संखा, સાવલા) નામસંખ્યા, સ્થાપનાસંખ્યા, દ્રવ્યસંખ્યા, ઔપચસંખ્યા, પરિ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૪