________________
એક પ્રદેશ છે, તે સમસ્ત જીવાસ્તિકાય કરતાં ભિન્ન જ હાય છે. એથી તે ને” જી. કહેલ છે. તેમજ અનંત સ્કંધાત્મક જે સમસ્ત સ્કંધ છે, તેના એક દેશ એક ક'ધ હાય છે, તે આ એક દેશરૂપ એક સ્કંધના જે પ્રદેશ છે, તે સમસ્ત સ્કંધ કરતાં ભિન્ન ‘હાવાથી ને” કપ કહેવાય છે. "एवं वयंत समभिरूढं संपइ एवंभूओ भणई, जं जं भणसि त त सव्र्व्व कक्षिणं पढिपुणं निरवसेसं एगगहणगहियं देसेs वि मे अवत्थू, परसेऽवि मे ન્યૂ લે તે પણ વૃંતેળ' તે સ' નયવમાળે). આ પ્રમાણે કહેનારા સન્નિરૂઢ નયને એવભૂતનયે આ પ્રમાણે કહ્યુ કે તમે જે કઈ કહી રહ્યા છે, તે એવી રીતે કહો કે આ બધા જે ધર્માસ્તિકાયાા છે તે સમસ્ત, કૃસ્ત ક્રેશ, પ્રદેશની કલ્પનાથી વિહીન છે, પ્રતિપૂછ્યું-આત્મસ્વરૂપથી અવિલ છે, નિરવશેષ-એક હાવાથી અવયવરહિત છે. અને એક ગ્રહણુ ગૃહીત થયેલા છે. એટલા માટે એ બધાં એક વસ્તુરૂપ છે. ભિન્નભિન્ન વસ્તુરૂપ નથી. તમે એમ પણ કહે નહિ કે આ પ્રદેશ રૂપ છે કેમકે મારા સિદ્ધાન્ત મુજબ જે વસ્તુ દેશરૂપ છે, તે અવસ્તુ-અપદાર્થ છે તેમજ જે પ્રદેશરૂપ છે, તે પણ અપદાર્થ છે. અમે વસ્તુને ખડ રૂપમાં જોતા નથી, પરંતુ અખ`ડાત્મક વસ્તુને જ અમે સપમાં માનીએ છીએ. તાત્પર્ય આ છે કે જ્યારે અમે આ પ્રમાણે વિચાર કરીએ છીએ કે પ્રદેશ અને પ્રદેશી એ અને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ! તેા કેાઈપશુ વિચાર ઉચિત લાગતે નથી, જો એમ જ માની લેવામાં આવે કે પ્રદેશ અને પ્રદેશી એ અને ભિન્ન ભિન્ન છે તે આ સ્થિતિમાં ખન્નેની સ્વતંત્ર રૂપથી ઉપલબ્ધિ થવી જોઈએ. પરંતુ આમ થતુ નથી. પ્રદેશ વગર પ્રદેશીની અને પ્રદેશી વિના પ્રદેશની ત્રિકાળમાં પશુ ઉપલબ્ધિ થતી નથી. જો અન્નેના અભેદપક્ષ સ્વીકાર કરવામાં આવે તે આ સ્થિતિમાં પ્રદેશ પ્રદેશીમાં પર્યાય શબ્દતાની પ્રતિ ઉપસ્થિત થાય છે કેમકે બન્નેના વિષય એક જ થશે. તાપ આ પ્રમાણે છે કે જ્યારે સર્વથા અભિન્ન થશે તે જે અથ પ્રદેશ શબ્દના થશે, તે જ અથ` પ્રદેશી શબ્દના પશુ થશે, અને જે અથ પ્રદેશીને થશે, તે જ અથ પ્રદેશના થશે. જેમ વૃક્ષ અને પાપ એ બન્ને પર્યાધવાચી શબ્દો છે, તેા એ મન્નેને એક જ વૃક્ષરૂપ અર્થ હાય છે. એથી જ્યારે એજ વાત સ્વીકારવામાં આવશે તે પછી એ પર્યાય શબ્દોનું યુગપદ ઉચ્ચારણુ કરવું નિરંક લાગશે, કેમકે એક શબ્દના ઉચ્ચારણથી જ ખીજા શબ્દના અર્થની પ્રતિપત્તિ થઈ જશે. એથી હું તે એમ જ માનું છું કે, ‘આ ધર્માદિક વસ્તુએ સમસ્તરૂપ છે, દેશદેશની કલ્પનાથી રહિત છે, આત્મસ્વરૂપથી અવિક છે. એક હેવા બદલ અવયવરહિત છે, અને પોતપોતાના એક એક નામથી કહેવામાં આવેલ છે એથી એએ સર્વે એક જ છે, ભિન્નભિન્ન નથી.
આ પ્રમાણે એએ સાતે સાત નય પાતપેાતાના મતની સત્યતાને પ્રતિપાદિત કરવામાં તત્પર રહે છે. એથી પરસ્પર એકબીજા નયના મતમાં એકખીજાના નયના મતની સમાનતા મળતી નથી. આ રીતે આમાં વિસંવાદિતા બની રહે છે. આ સાતે સાતુ નય જયારે પેાતાના મતની સ્થાપનામાં એકખીજાના નયની
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૩