________________
સમસ્ત ભાવ સમવતાર નિરૂપિત કરવામાં આવ્યેા છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે (છે તે' માત્રસમોવારે) આ પ્રમાણે સૂત્રકારે કહ્યુ` છે. (વ' ઇન્ગિ, માવે, લીવે, जीवत्थकाए, आयसमोयारेण आयभावे समोयरति तदुभय સમોથારેનં સબ્ધ ઇન્વેસુ-સમોચર, બાર્ચમારે ચ) આ સૂત્રપાઠના અથ પૂર્વોક્ત રૂપમાં જ સ્પષ્ટ થઇ જાય જ છે. એથી આના સ્વતંત્ર રૂપમાં અથ સ્પષ્ણુ કરવામાં આવ્યે નથી આનું તાત્પર્ય એજ છે કે ૬ પ્રકારના ભાવે આત્મ સમવતારની અપેક્ષાએ નિજ સ્વરૂપમાં સમવતરિત ડાય છે અને ઉભષ સમવતારની અપેક્ષાએ જીવમાં અને આત્મણ વમાં સમવતશ્તિ હાય છે. જીવના સમવતાર ઉભય સમવતારની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં અને જીવાસ્તિકાયના સમસ્ત દ્રવ્યમાં તેમજ આત્મભાવમાં સમવતાર હાય છે. અહીં આ પ્રમાણે સમજવુ જોઇએ,
આ સૂત્રમાં વિચારણીય હોવા બદલ આવશ્યક પ્રસ્તુત છે. તેમાં સામાયિક વગેરે અધ્યયનાના ક્ષાર્યાપશમિક ભાવરૂપ ડાવા અતુલ પૂર્વક્તિ આનુપૂર્વી વગેરે ભેદેોમાં કર્યાં કર્યાં સમવતાર હાય છે? એવુ" જ નિરૂપણુ કરવુ' ચેાગ્ય કહેવાય કેમકે શાસ્ત્રકારાની પ્રવ્રુત્તિ અન્યત્ર આ પ્રમાણે જ જોવામાં આવે છે. પરં'તુ અહી' સૂત્રકારે સામાયિક વગેરે અધ્યયનાના જે સમવતાર કહેલ કથી, તેનું કારણુ આ પ્રમાણે છે કે તેમના સમવતાર સુખાવાધ્ય છે. છતાં એ મન્ત્રબુદ્ધિવાળા શિષ્યાને સમજાવવા માટે તે સંબંધમાં થેડુ' કહેવામાં આવે છે-સામાયિક ઉત્કીનના વિષય હાય છે, એથી તેને સમવતાર ઉત્કીર્તનપૂર્વી માં થાય છે. તેમજ ગણુનાનુપૂર્વી માં પણ ડાય છે. પૂર્વાનુપૂર્વીમાં પણ હાય છે; પૂર્વાનુપૂર્વીથી જ્યારે તેની ગણના કરવામાં આવે છે ત્યારે આ પ્રથમ સ્થાને આવે છે. અને જ્યારે પશ્ચાનુપૂર્વીથી ગુણુના કરવામાં આવે છે, ત્યારે આ છઠ્ઠા સ્થાન પર આવે છે. તેમાં જ્યારે આની ગણના અનાનુપૂર્વી થી કરવામાં આવે છે, ત્યારે આ ખીજા વગેરે સ્થાને પર આવે છે. એથી આનું સ્થાન મા અપેક્ષાએ અનિયત જ રહે છે, નિયત નહિ. આ વાત અમે પહેલાં જ સ્પષ્ટ કરી દીધી છે. નામમાં ઔયિક વગેરે ખધા ભાવાના સમવતાર હોય છે. આમાં સામાયિક અધ્યયન ક્ષુત્રજ્ઞાનરૂપ હાવા બદલ ક્ષાયેાપશમિક ભાવમાં આવે છે. એથી આના સમવતારક્ષાયેાપશમિક ભાવરૂપ નામમાં હાય છે. શ્રુતંચ ૬ પ્રકારના નામામાં ક્ષાયેાપશમિક ભાવમાં શ્રુતના સમવતાર થાય છે કેમકે જેટલું પશુશ્રુતજ્ઞાન હોય છે, તે બધું શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમથી જન્ય ડાય છે. જેનું વણુન પહેલાં કરવામાં આવેલ છે, એવા પ્રમાણુના કે જેના દ્રવ્ય વગેરે ઘણા ભેદો હાય છે, ભાવપ્રમાણ નામના ભેદમાં આ સામાયિક અધ્યયન જીવ ભાવરૂપ હાવા બદલ સમવતરિત થાય છે. ઋતુચ જેના વડે વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય, તેનું નામ પ્રમાણ છે, અને તે પ્રમાણુ દ્રવ્યાધિના ભેદથી ચાર પ્રકારનાં ડાય છે. આ અધ્યયન જીવના
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૮