Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 250
________________ કે દ્રઢ સમાસની પૂર્વે અથવા હૃદ્ધ સમાસના અંતમાં જે પદ હોય છે, તે દરેકે દરેક પદની સાથે સંબંધિત કરવામાં આવે છે. આ નિયમ મુજબ સમ શબ્દને ઉરગ વગેરે દરેકની સાથે સંબંધ બેસાડી લે જોઈએ આ પ્રમાણે જ ઉરગમ, ગિરિસમ, જલણસમ વગેરે રૂપથી આ શબ્દોને સમજી લેવા જોઈએ આ શ્રમણ-ઉરગ-સમ પરકૃતગૃહમાં નિવાસથી ઉરગ-સર્પ જે હોય છે. તેમજ ગિરિસમ પરીષહ અને ઉપસર્ગ આવવાથી પણ નિપ્રકંપ હોવા બદલ પર્વત જે હેય છે, એટલે કે પર્વતની જેમ અકંપ હોય છે. જવલન સમ તપજન્ય તેજથી સમન્વિત હોવા બદલ જે અગ્નિ તુલ્ય હોય છે, અથવા અગ્નિ જેમ તૃણાદિકથી તૃપ્ત થતો નથી, તેમજ આ શ્રમણ પણ સૂત્રો અને તેના અર્થોમાં તૃપ્ત થ નથી. સાગરસમ-જેમ સમુદ્ર ગંભીર સ્વભાવ યુક્ત હોય છે, જેનાકર હોય છે, અને મર્યાદાપાલક હોય છે, તેમજ આ પણ ગંભીર સ્વભાવ યુક્ત હોય છે, જ્ઞાનાદિ ગુણ રૂ૫ રત્નનો પિટક (પટાર) હોય છે અને સાધુ મયદાનું ઉલ્લંઘન કરતા નથી, તેથી જ તે સમુદ્ર જેવો ડાય છે. તેમજ નભસ્તલ જેવા હોય છે. જેમ આકાશ આલંબન વગર હોય આ આલંબન વગર હોય છે, તેમ જ આ પણ સર્વત્ર આલંબન રહિત હોય છે. તેમજ આ તરુગણુ સમ હોય છે. જેમ તરુગણ સિચિત કરનારા પ્રત્યે સમભાવ રાખે છે, તેમજ કાપનારા પ્રત્યે પણ સમભાવ રાખે છે, તેમજ આ પણ પોતાની નિદા કરનારા પ્રત્યે તથા પોતાની પ્રશંસા કરનારા પ્રત્યે સદા સમવૃત્તિ રાખે છે. નિદાથી જેના ચિત્તમાં દુઃખ ઉત્પન્ન થતું નથી અને પ્રશંસાથી જેના મનમાં પ્રમેહ થતો નથી, એવો જ તે હોય છે. તેમજ આ ભ્રમર સમ હોય છે. જેમ ભ્રમર દરેકે દરેક પુપથી થોડા શેડો ૨સ સંગૃહીત કરે છે, તેમજ આ પણુ દરેકે દરેક ઘેથી સ્વ૯૫ આહારા. દિક ગ્રહણ કરે છે. તેમજ આ મૃગ જેવું હોય છે, જેમ મૃગ સદા ભયભીત ચિત્ત થઈને રહે છે, તેમ જ આ પણ સંસારને ભવથા ચાકત ચિત્ત રહ છે. તથા આ ધરસિમ હોય છે, જેમ પૃથિવી બધું સહન કરે છે, તેમજ આ પણ સર્વસહ હોય છે. તેમજ આ જલરુહ સમ હોય છે, જેમ જલરુકમળ-પકથી ઉત્પન્ન થાય છે અને પાણીથી સંવદ્વિત થાય છે, છતાંએ એઓ બનેથી અલિપ્ત રહે છે તેમજ આ પણ સંસારમાં ઉત્પન્ન થઈને અને સંસારમાં જ સંવન્દ્રિત થઈને તેનાથી અલિપ્ત જ રહે છે તથા આ રવિ સમ છે, જેમ સૂર્ય સર્વ પ્રકાશક હોય છે તેમજ આ પણ ધર્માસ્તિકાયાદિ રૂ૫ સમસ્ત વતુ જાતને સંપૂર્ણપણે પ્રકાશક હોય છે, તથા આ પવન સમ હોય છે, જેમ વાયુ સર્વત્ર અપ્રતિહત ગતિ કંપન્ન હોય છે. તેમજ આ પણ સર્વત્ર અપ્રતિબદ્ધ વિહરણશીલ હોય છે. એ જે હોય છે તે શ્રમણ કહેવાય છે. આ સર્વગુણેથી વિશિષ્ટ શ્રમણ ત્યારે જ કહેવાય છે કે જ્યારે અનુયોગ દ્વારા સુત્રમ ભાગ ૨ ૨૩૮

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295