________________
પરીતાસંખ્યાતનું પ્રમાણ ૫ છે, આ પાંચને ૫ વાર સ્થાપિત કરીને તેને પરસ્પર ગુણાકાર કરવાથી આ પ્રમાણે સંખ્યા આવે છે–પ x ૫ = ૨૫, ૨૫ ૪ ૫ = ૧૨૫, ૧૨૫ x ૫ = ૬૨૫, ૬૨૫ x ૫ = ૩૧૨૫, આ ૩૧૨૫ સંખ્યાને વાસ્તવિક રૂપમાં અસંખ્યાતના સ્થાને જાણવી જોઈએ. પરંતુ
જ્યારે આમાંથી એક ઓછો કરવામાં આવે છે ત્યારે તે ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત રૂપ માનવામાં આવે છે. અને જ્યારે આમાંથી એક ઓછો કરવામાં આવતું નથી. ત્યારે તે જઘન્ય યુક્તાસંખ્યાત રૂપ માનવામાં આવે છે. એ જ વિષયને સૂત્રકાર બીજી રીતે આ પ્રમાણે સમજાવે છે કે ભગવા -નાળાં કુત્તાસકાય હવૂળ કરશોરથું પવિત્તાવેજ ફોર) જઘન્ય યુક્તાસંખ્યાતનું જેટલું પ્રમાણ છે, તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાનું પ્રમાણ થાય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જઘન્ય પરીતાસંમ્પકની રાશિઓને પરસ્પર ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે છે, તે જઘન્ય યુકતાસંખ્યક છે. આમાંથી એક સંખ્યા ઓછી કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત થાય છે. આ પ્રમાણે પરીતાસંખ્યાતના ત્રણ ભેદ થાય છે. પરીતાસંપેયના આ ત્રણે ભેદને સાંભળીને શિષ્યોએ યુકતાસંપેયના ત્રણ ભેદને જાણવાની ઈચ્છાથી ગુરુ મહારાજને કહ્યું કે હે ભદન્ત ! (કન ગુરાણકથં વર્ષ હો જઘન્ય ચુકતાસંખ્યાતનું સ્વરૂપ શું છે ?
ઉત્તર –(goળાં પરાક્ષવેલવમેરાળ થી બujમview पडिपुण्णो जहन्न जुत्तासंखेज्जय' होइ, अहवा उक्कोसए परित्तासंखेज्जए વં જિહાં ગહન ગુરાસંesઝવું ઘોર) જઘન્ય પરીતાસંખ્યાતની જેટલી શશિઓ છે. તેમાંથી એક રૂ૫ ઓછું નહિ કરવું જોઈએ, તે આ જન્ય યુક્તાસંખ્યાતનું પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ઠ પરીતાસંખ્યાતનું છે. પ્રમાણ છે, તેમાં એક જોડવાથી જઘન્ય યુકતાસંખ્યાતનું પ્રમાણ થાય છે. (ઝારિયા કિ ત્તિયા રે ) જઘન્ય યુકતાસંખ્યકમાં જેટલા સર્ષપો હોય છે. એક આવલિકામાં પણ તેટલા જ સર્ષ હોય છે. માટે સૂત્રમાં જ્યાં આવલિકાને પાઠ આવે ત્યાં તેને જઘન્યયુકતાસંગેયના તુલ્ય સમય પ્રમાણુવાલી જાણવી જોઈએ (તેા પરં' અનgor+gોરચાહું સારું કાર કરવું કુત્તા 7 વાવ૬) જઘન્ય યુક્તાસખ્યાતથી આગળ ક્રમશઃ એક એકની વૃદ્ધિ કરવી જોઈએ, અને આ વૃદ્ધિ ત્યાં લગી કરતાં રહેવું જોઈએ કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ચુકતાસંખ્યાતનું સ્થાન આવી ન જાય. આ રીતે જઘન્ય યુકતાસંખ્યાત અને ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાતની વચ્ચે જેટલા સ્થાને છે, તે સર્વે અજઘન્ય અનુત્કૃષ્ટ યુકતાસખ્યાત રૂપ છે. એ જ વાત સૂત્રકારે આ “સેળ અનહાળમજુરોવચાર ઈત્યાદિ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૧૧