________________
- જાળવણીમવિચારી વરિ વરમોરે ?) હે ભદન્ત તે જ્ઞાયકશરીર ભેશ્વશરીર વ્યતિરિક્ત દ્રવ્ય સમવતાર શું છે?
ઉત્તર-(જ્ઞાળવણીમવિચણી, વરૂપિણે વરમોરારે સિનિદેવન) સાયકશરીર ભચશરીર આ બને સમાવતારોથી વ્યતિરિત જે જ્ઞાયકશરીર ભવ્યશરીર વતિરિત સમવતાર છે, તે ત્રણ પ્રકારને માનવામાં આવેલ છે. (સં વહા) જેમ કે
(છાયાનોયા, પરણમોરારે, તદુમય મોથારે) આત્મસમવતાર, પરસમવતાર . અને તદુભય સમવતાર. (વરાનિ માયણનોયાdi ગાયમા સમોરિ) આત્મસમવતારને લઈને જ્યારે સમસ્ત દ્રવ્ય વિષે વિચાર કરવામાં આવે છે.
ત્યારે સમસ્ત દ્રા પિતાના સ્વરૂપમાં જ રહે છે. કેમકે નિજરૂપથી કોઈપણ - દૂચ જિન નથી. તેમજ વ્યવહાર નયની અપેક્ષાએ જ્યારે સમાવતારને લઈને
સમસ્ત દ્રાવિષે વિચાર કરવામાં આવે છે, ત્યારે સમસ્ત દ્રવ્ય (ઘરઅરે નહા કે જાળિ) કુંડમાં બેરની જેમ પરભાવમાં રહે છે. તાત્યાય કહેવાના આ છે કે જ્યારે આ જાતને વિચાર કરવામાં આવે છે કે પ્રત્યેક દ્રવ્ય કયાં રહે છે ? ત્યા૨ આ પ્રશ્નના ઉત્તર બે નાના આધારે આપવામાં આવે છે. આમાં જ્યારે નિશ્ચયને આશ્રય માનવામાં આવે છે, ત્યારે આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે હાય છે કે દરેકે દરેક દ્રવ્ય પોતાના જ સ્વરૂપમાં રહે છે. તેમજ વ્યવહારનયની અપેક્ષાએ જ્યારે આ પ્રશ્નના ઉત્તર વિષે વિચાર કરવામાં આવે છે ત્યારે તેને અભિપ્રાય આ મુજબ હોય છે કે જેમ કંડમાં બદરિકા-બાર ફળ રહે છે. તેમજ દરેકે દરેક દ્રવ્ય પશ્રિત પણ રહે છે, તેમજ સ્વાશ્રિત પણ રહે છે. (તડુમસમોચા ના ઘરે હિંમો, ગાયમાં ચ ગણા ઘરે જીલ્લા ના મારે ) જ્યારે તદુભય સમવતારને લઈને વિચાર કરવામાં આવે છે, ત્યારે આમ સમવતારની અપેક્ષા સમસ્તદ્રવ્ય આત્મભાવમાં તેમજ પરસમવતારની અપેક્ષા પરભાવમાં રહે છે. જેમ કટ, કુડય, દેહલી. અને પટ્ટ વગેરેના સમુદાય રૂ૫ ઘરમાં સ્તંભ રહે છે, અને તે સ્તંભ પોતાના
વરૂપમાં પણ રહે છે. અથવા જેમ બુદર-કપાલરૂપ ઘટમાં ગ્રીવા રહે છે અને તે ગ્રીવા આત્મભાવમાં પણ રહે છે. - શંકા--“કુછ વરાળિ' એવું જે ઉદાહરણ તમે પરસમવતારનું આપેલ છે, તે આ ઉદાહરણ તદુમય સમવતારનું જ હોવું જોઈએ. કેમકે જેમ કુંડમાં તે રહે છે. તેમજ તે પિતાના આત્મભાવમાં પણ રહે છે?
ઉત્તર-સાંભળો-આ જે દષ્ટાન્ત પરસમવતાર વિષે આપેલ છે, તેમાં વાત્મવૃત્તિની વિવક્ષા કરવામાં આવી નથી. આમ જે વિચાર કરવામાં આવે તે સમવતારના બે પ્રકારે જ હોવા જોઈએ. એ જ વાતને સૂત્રકારે નિર્દિષ્ટ કરવા માટે (મહુવા જ્ઞાનયરીમલિયારાવરિતે વરમોરારે સુવિધે
) આમ કહ્યું છે. આમાં તેઓ આ પ્રમાણે કહી રહ્યા છે કે જ્ઞાયકશરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત જે દ્રવ્ય સમવત ૨ છે, તે બે પ્રકારનો પ્રજ્ઞપ્ત થયેલ છે. ( ) જેમ કે (બાયરનોયારે ચ તસુમરોયારે )
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૩