________________
રાશિનું નામ જાન્ય પરીતાનન્તક છે. તેા (બ્રા-નળયક્ત્તિાગતચ रूवूर्ण कोय અવગ્નાન વાય. દ્દો) આ જઘન્ય પરીતાનન્તકમાંથી એક આછા કરવાથી ઉત્કૃષ્ટ અસખ્યાતાસખ્યાત થાય છે. બીજા આચાર્યોં આ ઉત્કૃષ્ટ અસ ખ્યાતાસ ખ્યાતની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે જે જઘન્ય અસખ્યાતાસ ખ્યાત રાશિ છે, તેનેા વગ કરે. વગ કરવાથી જે રાશિ આવે તેના કુરી વગ કરો, આનાથી જે રાશિ આવે તેના કુરી વગ કરો. આ પ્રમાણે ત્રણ વખત વગ કરવાથી જે રાશિ આવે તેમાં આ અસખ્યાત સ્વરૂપ દશ રાશિઓને પ્રક્ષિપ્ત કરે!~(૧) લેાકાકાશના સર્વ પ્રદેશ (૨) ધર્માંસ્તિકાયના સર્વ પ્રદેશ. (૩) અધર્માસ્તિકાયના સમસ્ત પ્રદેશ (૪) એકજીવના સમસ્ત પ્રદેશ. (૫) સૂક્ષ્મ અને ખાદર અનન્ત વનસ્પતિ જીવેાના શરીર (૬) પ્રત્યેક જીવ–અનંતકાયિકાને ત્યજીને પ્રત્યેક શરીરી આ પૃથ્વી, અર્,
તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવ, (૭) સ્થિતિમન્ધના કાણુંભૂત અધ્યવસાય સ્થાન, અનુભાગ (૯) ગચ્છેદ્ય પ્રતિભાગ, (૧૦) એક ઉત્સર્પિણી અને બીજી મવસરણી, આમ અન્નેના સમયા, આ દરેકે દરેક દેશ રાશિ અસ’ખ્યાતઅસ ખ્યાત છે. સ્થિતિમન્યના કારભૂત અધ્યવસાયસ્થાન, અસખ્યાત આ પ્રમાણે છે જેમ જ્ઞાનાવરણના જધન્યસ્થિતિ બંધ અન્તમુહૂર્તના છે અને ઉત્કૃષ્ટસ્થિતિ'ધ ૩૦ કાટી-કોટી સાગરાપમધ્યમસ્થિતિમન્ય એક, બે, ત્રણ, ચાર વગેરે સમય અધિક અંતમુહૂત્ત વગેરેને છે. આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિમન્સના મધ્યના મધ્યમસ્થિતિમત્ત્વનું સ્થાન અસખ્યાત આવે છે. કેમકે આ સ્થિતિ અન્ધોના કારણભૂત પ્રત્યેક અધ્યવસાય સ્થાન ભિન્ન ભિન્ન જ છે. આ પ્રમાણે હાવાથી એક પણ જ્ઞાનાવરણ કમમાં અસ`ખ્યાતસ્થિતિ અન્ધાધ્યવસાય સ્થાન થઈ જાય છે. આ પ્રમાણે દશનાવરણ વગેરેમાં પણ જાણી લેવુ' જોઈએ.
પના છે.
अ० ८५
જ્ઞાનવરણ વગેરે કર્યાંનુ જઘન્ય ઉત્કૃષ્ટ તેમજ મધ્યમ જે વિવિધ ફળ આપવાની શક્તિરૂપ રસવિશેષ છે, તેનુ નામ અનુભાગ છે. આ અનુભાગ વિશેષના કારણભૂત અસખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમિત અધ્યવસાય સ્થાન હાય એથી અનુભાગ ભેદ પણ અસંખ્યાત હોય છે. કારણેામાં જ્યાં ભેદ હાય છે, ત્યાં કાર્યોમાં પણ ભેદ હોય જ છે. ચેગછેઃ પ્રતિભાગ નિગેાદિયા જીવાથી માંડીને સન્ની પ’ચેન્દ્રિય સુધીના જીવેામાં થાય છે. આ અધા અસખ્યાત હાય છે. અને એમના જઘન્ય વગેરે અનેક ભેદો હોય છે. મન, વચન અને ક્રાયસ ખંધી વીય નુ નામ ચેાગમાં કેવલિપ્રજ્ઞાએ વધુ તે આ જાતના વિભાગ કરવામાં આવે છે કે જેમના ક્રી વિભાગ થઈ જ ન શકે, તે અહીં ચૈાગપ્રચ્છેદ પ્રતિભાગથી ગૃહીત થયેલા છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમય પણ અસખ્યાત હાય છે. આ પ્રમાણે આ પ્રત્યેક દશ પ્રક્ષેપ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૧૩