________________
અસંખ્યાત સવરૂપ છે. ઉકત કરીને જે આ બે ગાથાઓ “ઢોળાય. પપલ' ઇત્યાદિ “
f asણવત્તાના' વગેરે અહીં ઉદ્દધૃત કરવામાં આવી છે. તે એજ દશ પ્રક્ષેપકોના નામને કહે છે. આ દશ પ્રક્ષેપ વારત્રય વગિત પૂર્વોક્ત રાશિમાં પ્રક્ષિપ્ત કરવાથી જે રાશિ આવે છે, તેને ફરી પૂર્વની જેમ જ ત્રણ વાર વગે કર જોઈએ. અને પછી આગત રાશિમાંથી એક છે કરી નાખ જોઈએ, આ પ્રમાણે જે રાશિનું પ્રમાણ બાકી રહે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત છે. આ પ્રમાણે આ નવ પ્રકારના અસંખ્યાતન વર્ણન જાણવું જોઈએ. એ સૂત્ર-૨૩૫ /
આઠ પ્રકાર કે અનન્તક કા નિરૂપણ હવે સૂત્રકાર આઠ પ્રકારના જે અનંત છે, તેમનું વર્ણન કરે છે. “somયં રિસાળંતા” ફુચાર!
શબ્દાર્થ–-(હળવું પિત્તાળતાં ગાયું હો) હે ભદ્રતા જઘન્ય પરિતાનન્તકનું સ્વરૂપ કેવું છે!
ઉત્તર–(કgugય કારણે નાકન્નચત્તા રાણી નામો નહિgs agoથં પિત્તાગંતાં દોરૂ) જઘન્ય અસંખ્યાતાસંખ્યાત જે રાશિ છે. તેનો અન્યોન્ય અભ્યાસના રૂપમાં પરસ્પર ગુણાકાર કર જોઈએ. અને તેમાંથી એક છે ન કરવું જોઈએ. એજ જઘન્ય પરીતાનંતકન સ્વરૂપ છે. (હવા જોસ માં લેવાં કાપ હર્ષ પિત્તાનાં શો) અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત સંખ્યામાં એક જોડવાથી જઘન્ય પરીતાનંતકનું પ્રમાણ બને છે. તેના પt અનgoમજુરોલ.જું યાન હું ઝાવ ૩૪ દોલાં રિજ્ઞાળતાં જ વાવ) ત્યાર પછી અજઘન્યાનુકૃષ્ટ પરીતાનંતકના સ્થાનો હોય છે. જઘન્ય પરીતાનંતકથી આગળ એક એક અંકની વૃદ્ધિ ઉ-કૃષ્ટ પરીતાનન્તકનું સ્થાન ન આવી જાય ત્યાં લગી કરવી જોઈએ (૩૪wોથું પિત્ત.ળતચં વરૂ દોર ?) હે ભદ્રતા ઉત્કૃષ્ટ પરીતાનંતકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-
(ાગરિત્તાવંતને સાળ રાણીળ અoળમા માગો પૂળો કશોર વરિત્તાળવયં દોર) જઘન્ય પરીતાનન્તકનું જેટલું પ્રમાણ કહેવામાં આવ્યું છે, તેને પરપર વર્ગ કરવો જોઈએ. અને તે રાશિમાંથી એક અંક કરી નાખવું જોઈએ. આ પ્રમાણે જેટલી રાશિનું પ્રમાણ બાકી રહે, તે ઉર પરીતાનન્તકનું પ્રમાણ જાણવું જોઈએ. તાત્પર્ય આ છે કે જઘન્ય પરીતાનનકમાં જેટલા સર્ષપોનું પ્રમાણ હોય છે, તે પ્રમાણુને પરસ્પર અન્ય અભ્યાસના રૂપમાં ગુણાકાર કરવાથી જઘન્ય
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૧૪