________________
છે. અહીં કપાટ ઉપમાન ભૂત છે અને અહંત ભગવંતનું વક્ષસ્થળ ઉપમેય ભૂત છે. આ પ્રમાણે જ એમ કહેવું કે આ અહંત ભગવંતોની ભુજાઓ પરિઘાના આકાર જેવા હોય છે. એમનું વક્ષસ્થળ શ્રીવત્સથી અંકિત હોય છે. દુંદુભિના સ્વર જે એમને નિર્દોષ હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જે વ્યક્તિ તીર્થકરોના વક્ષસ્થળ વગેરે કેવાં હોય છે? આ વાત જાણવા ઈચ્છતા હોય, તે પુરવાર, કપાટ વગેરે ઉપમાનોથી જાણી લે છે આ પ્રમાણે જે કે ઉપમાન ભૂત પુરવાર, કપાટ વગેરેથી ઉપમેયભૂત આ વક્ષસ્થળ વગેરે છે, છતાંએ એઓ તીર્થંકરના અવિનાભાવી હોવાથી તેમના ઉપમિત થવાથી તીર્થંકર પણ ઉપમિત થઈ જાય છે. એથી (સંar રિરા, તપહિં પુરવહું) ઈત્યાદિ રૂપથી સૂત્રકારે કહ્યું છે. આ પ્રમાણે અહી ઉપમેય ભૂત તીર્થકરોના ઉપમાનભૂત પુરવર કપાટાદિકથી સંખ્યા નિશ્ચિત થઈ જાય છે આ ઔપભ્ય સંખ્યાને પ્રથમ પ્રકાર છે. ઔપભ્ય સંખ્યાને જે “હંતય જીવંત કવમિનાર આ બીજો પ્રકાર છે, તે આ પ્રમાણે છે
) જેમ કે (વંત ને શનિરિતોળિચમgવાળ સારવારં રંતf Gજોવાયાવહિં કમિile) નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમનું આયુષ પલ્યોપમ પ્રમાણુ અને સાગરોપમ પ્રમાણ છે આ કથનમાં નરયિક વગેરે નું આયુ સદ્રપ છે અને પોપમ સાગરોપમ એ અસરૂપ છે. કેમ કે એઓ જન પ્રમાણ પત્યમાં સ્થાપિત કરવામાં આવેલ બાલાઝાદની પરિકલ્પના માત્રથી પરિપિત થયેલાં છે. અહીં નારાદિનું આયુષ ઉપમેય અને પલ્યોપમ સાગરોપમ વગેરે ઉપમાન છે કેમ કે એમના વડે તેમનું મહત્વ સાધિત થાય છે. આ પ્રમાણે આ દ્વિતીય પ્રકાર છે. તૃતીય પ્રકાર આ પ્રમાણે છે. (૪) જેમ કે (સં ગણા પરિય परंतं चलंतबिटं पड़तनिच्छीरं, पत्रं च बसणपतं काळप्पत्तं भणइ गाई) “અસંઘે સતઘi safમરજ્ઞા” આ ઔપમ્પના ત્રીજા પ્રકાર છે. આમા અસદુ વસ્તુ સદુવડુ વડે ઉપમિત કરવામાં આવેલ છે. જેમ કે–વસન્તના સમયમાં જે સર્વ રીતે એકદમ જીણું થઈ ગયા છે, ડાંખળીથી જે તૂટી ગયા છે અને એથી જ જે વૃક્ષની નીચે પડેલ છે, જેને સાર ભાગ સાવ શુષ્ક થઈ ગયો છે, તેમજ વૃક્ષના વિયોગથી જે અતીવ દુઃખી થઈ રહ્યા છે એવા પાંદડાએ નવા પાંદડાને આ ગાથા કહી કે (નદ તુ ત ગ ત વ દે ઉદ દા ના શબ્દે કાર પરંd, વંદુ પરં દિવાળ) જે હાલતમાં તમે અત્યારે છેઅમે પણ પહેલાં એવા જ હતા. તેમજ આ સમયે અમે જે સ્થિતિમાં છીએ, તમે પણ એક દિવસ એ સ્થિતિમાં આવશે જ. આ પ્રમાણે કઈ ખરતા જ પાંદડા એ નવદુગત કિસલને કહ્યું. અહીં “હું' પૂર્વક જિ' ધાતુને “અદા આદેશ થયેલ છે. એથી “સા. ને અર્થ શિરાતિ છે. તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે જીણું પાંદડું, નવીન પાંદડાં
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૦૧