________________
હોય છે. આ વાતને અમે આ જાતની કલ્પનાથી સમજીએ છીએ કે તે ૬૫૫૩૬ છે. આ ૬૫૫૩૬ અસંખ્યાતને ઓળખવા માટે છે આ સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ ૨૫૦, આવે છે બીજુ વર્ગમૂળ ૧૬ અને ત્રીજુ ૪ અને ચાણું વર્ગમૂળ ૨ આવે છે. કલ્પિત આ બધાં વર્ગમૂળ માનો કે અસં.
ખ્યાત વર્ગમૂળે છે, આમ તત્ત્વ દૃષ્ટિએ માની લેવું જોઈએ આ વર્ગમૂલેને સરવાળે જે ૨૭૮ થાય છે. તે જ માને કે અસંખ્યાત પ્રદેશ છે આટલા પ્રદેશેવાળી તે વિષ્ઠભ સૂચિ હોય છે. આજ પ્રસ્તુત શરીર પ્રમાણને હવે સૂત્રકાર પ્રકારાન્તરથી આ પ્રમાણે કહે છે કે (વેરિયાનું રિચ ઘ ufહું જ્યાં વહી) દ્વીન્દ્રિય જીવના જે ઔદારિક બદ્ધ શરીર છે, તેમનાથી જે બધા પ્રતરે ખાલી કરવામાં આવે તે (વંતિજ્ઞા કરવી
gિmહિં કિશો) તેમાં અસખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં જેટલા સમય હોય છે, તેટલા સમયમાં તે સમસ્ત પ્રતર ઔદારિક બદ્ધ શરીરથી રિત કરી શકાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અસં. ખ્યાત ઉત્સર્પિણું અને અવસર્પિણી કાળના જેટલા સમય છે, તેટલા
દારિક બદ્ધ શરીર બે ઇન્દ્રિય જીવોના હોય છે. આ કાળની અપેક્ષાએ બદ્ધ ઔદારિક શરીરેનું પ્રમાણુ કહેવામાં આવ્યું છે. (લેશો ભંગુરપા૨૪
લાવંતિકારમણિમાનેoi) ક્ષેત્રની અપેક્ષા હીન્દ્રિય જીવોનું પ્રમાણુ આ પ્રમાણે છે કે અંગુલ પ્રતરના જેટલા પ્રદેશ હોય છે, તે સર્વ પ્રદેશમાં જે દરેકે દરેક પ્રદેશ એક એક દ્વીન્દ્રિય જીવથી પૂરિત કરવામાં આવે તો તે સર્વ પ્રદેશે તે દ્વીન્દ્રિય જીવોથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભૂત-ભરેલા પ્રદેશોથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ રૂ૫ સમયમાં જે એક એક કીન્દ્રિય જીવ બહાર કાઢવામાં આવે તે સમસ્ત દ્વાદ્રિય અને તે પ્રદેશમાંથી કાઢવામાં જેટલા આવલિકાના અસંખ્યાતમા ભાગે લાગે છે તેટલા પ્રદેશ અંગુલ પ્રતરના હોય છે અને આ અંગુલ પ્રતરના પ્રદેશોની જેટલી સંખ્યા હોય છે, તેટલી જ કીન્દ્રિય જીવેની સંખ્યા છે. આ રીતે દ્વીન્દ્રિય જીવોની સંખ્યા ક્ષેત્રની અપેક્ષાએ અસખ્યાત હોય છે, આમ જાણી લેવું જોઈએ અથવા તે ફંધિયા ગોહિ૪f) વગેરે સૂત્રપાઠનો આ જાતને અર્થ લગાડ જોઈએ કે હીન્દ્રિય જીવોના જે બદ્ધ ઔદારિક શરીરે છે, તેનાથી એ સર્વ પ્રતરે ખાલી કરવામાં આવે તો આમાં અસંખ્યાત
अ० ५६
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૨