________________
મનુષ્યની સંખ્યા કહેવામાં આવી છે. એટલે કે ગર્ભજ મનુષ્યો આટલા અંક પ્રમાણ છે. આ રાશિ કેટીકેટ આદિ રૂપથી પ્રતિપાદિત કરવામાં આવતી નથી. એટલા માટે પર્યત ક્રમને લઈને આ બે ગાથાઓ વડે આ પ્રમાણે પ્રકટ કરવામાં આવી છે “ સિનિ સિરિન સુન્ન' ઇત્યાદિ ારા ગાથામાં નિર્દિષ્ટ અને “ઍવાનાં પામતો ” મુજબ મૂકવા જોઈએ. આ રીતે મૂકવાથી પૂર્વોક્ત ૨૯ અંક પ્રમાણુ ગર્ભજ મનુષ્યોની સંખ્યા સ્થાપિત થઈ જાય છે. (કાવ of ૪ઇ છે જાણી લો પણ સંક્ષિકા) છેદનનું તાત્પર્ય છે, રાશિને અર્ધો ભાગ કર, આને આ પ્રમાણે સમજવું જોઈએ કે-જેમ કે પ્રથમ વર્ગ ૪ છે, આના અર્ધ છેદ ૨ હોય છે, તે આ પ્રમાણે કે ૪ ના અર્ધા ૨ અને ૨ ના અર્ધા એક બીજે વગ ૧૬ છે આના અર્ધા છેદ ૪ હોય છે. તે આ પ્રમાણે જેમકે ૧૬ ના અર્ધા ૮, ૮ ના અર્ધા ૪, ૪ ના અર્ધા ૨ અને બે ને અર્થે એક. ત્રીજે વગ ૨૫૬ છે, આના ૮ અર્ધ હોય છે, તે આ પ્રમાણે છે. ૨૫૬ ના અર્ધા ૧૨૮, ૧૨૮ ના અધાં ૬૪, ૬૪ ના અર્ધા ૩૨, ૩૨ ના અર્ધા ૧૬, ૧૬ ના અર્ધા ૮, ૮ ના અર્ધા ૪, ૪ ના અર્ધા ૨ અને બે ને અધે ૧. ચતુર્વગ જે ૬૫૫૩૬ છે. આના અધછેદ ૧૬ હોય છે. તે આ પ્રમાણે છે. પહેલો અષછેદ ૩૨૭૬૮ છે, બીજો અર્ધકેદ ૧૬૩૮૪, ત્રીજે અર્ધચછેદ ૮૧૯૨ છે, ચતુર્થ અર્ધચછેદ ૪૦૯૬, પાંચમો અધૂછેદ ૨૦૪૮ છે. આ પ્રમાણે જ અવશિષ્ટ અર્ધ છેદે વિષે ગણત્રી કરીને સમજી લેવું જોઈએ. પંચમા વર્ગને અધ છેદ ૩૨ થાય છે, અને દુદા વર્ગના અર્થ છે ૬૪ હોય છે. તે ૭૨ અને ૬૪ અર્ધચછેદનો સરવાળો કરવાથી ૯૬ અર્ધચછેદ આવી જાય છે. આ પ્રમાણે જે રાશિ ૯૬ અર્ધોદેવાળી છે તે આ “પvજવતિનવાચી' છે. એવી રાશિએ અહીં બે છે. એક પંચમવર્ગની અને બીજી છઠ્ઠા વર્ગની આ બનેનાં અર્ધોને સરવાળે ૯૬, થાય છે. તો આ ષણુવતિaછેદનકદાયી રાશિ ૨૯ અંક સ્થાન રૂપ હોય છે. આ પ્રમાણે અહીં સુધી જઘન્યપદવતી સંખ્યાત ઔદારિક શરીરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. આમ જાણવું જોઈએ. તેમજ ઉત્કૃષ્ટ રૂપથી મનુષ્યનું પ્રમાણ અસખ્યાત
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૮