________________
મેઘવિકારથી વૃષ્ટિનું, શીલ સદાચાથી કુલપુત્રનું અનુમાન કરવું આ આશ્રય પલિંગથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે. આ પ્રમાણે આ પાંચ પ્રકારના શૈષવતું અનુમાનનું સ્વરૂપ છે. • : ' ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે અનુમાન સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આમાં તેમણે આ વાત સ્પષ્ટ કરી છે કે લિંગદર્શન અને સંબંધસ્મરણ આ અને પછી જે જ્ઞાન થાય તે જ્ઞાનનું નામ અનુમાન છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સાયની સાથે અવિનાભાવ સંબંધથી રહેનારા હેતનું દર્શન ચિંતાં જ સાધ્યસાધનની વ્યકિતનું મરણ થાય છે. ત્યારે જ્યાં જ્યાં સાંધ્યાવિનાભાવી લિગ હોય છે, ત્યાં ત્યાં સાધ્ય હોય છે. આ નિયમ મુજબ અહી
જ્યારે સાધનનું દર્શન થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ સાધ્ય છે જ, આ પ્રમાણે પરોક્ષ અર્થની સત્તા કહેનાર જે જ્ઞાન હોય છે, તેનું નામ અનુમાન છે. આ અનુમાન પ્રત્યક્ષ જ્ઞાનની જેમ પ્રમાણભૂત માનવામાં આવ્યું છે. આ અનુમાનના પૂર્વવત, લવતુ અને દષ્ટસાધમ્યવત્ આ ત્રણ ભેદ માનવામાં આવ્યાં છે. દષ્ટ સાધમ્યના સવરૂપનું કથન સૂત્રકાર હવે પછી આગળ કશે. અહીં તે પૂર્વવત અને શેષવત્ આ બે અનુમાનનું કથન કરવામાં આવ્યું છે. જે અનુમાનની ઉત્પત્તિમાં પૂપલબ્ધ કઈ વિશિષ્ટ ચિહ્ન નિમિત્ત હેલ છે. એટલે કે પૂર્વોપલબ્ધ વિશિષ્ટ ચિહ્ન વડે પોતાના સાક્ષનું ગમક અનુમાન પર્વવત અનુમાન છે. શરીરમાં જે ઘા સ્વભાવિક થાય છે, તે ક્ષત છે, અને છે કતરા વગેરેના કરડવાથી જે ઘા થાય છે, તે ત્રણ છે. ડામ દઈને જે શરી૨માં એક જાતની નિશાની બતાવવામાં આવે છે. તે અથવા શરીરમાં જે છુંદાવવું તે લંછન છે. શરીરમાં અડદના આકારનું જે કાળું સરખું ચિહ્ન હોય છે તે મસા (તલ) છે, અને તલ જેવું જે ચિહ્ન હોય છે તે તિલ છે. “ આ ચિને લઈને જે અનુમાન જ્ઞાન થાય છે, તે પૂર્વવત છે. જેમ કેઈ માતાએ પરદેશથી આવેલા પિતાના યુવાન પુત્રને પૂર્વદુષ્ટચિહથી ઓળખી લી. અહીં અનુમાન-પ્રવેગ આ પ્રમાણે સમજવું જોઇએ. “મન पुत्रः अनन्यसाधारणक्षतादिलक्षणविशिष्टलिङ्गवत्वात" " શંકા–આ અનુમાન પ્રયોગમાં ન સાધમ્ય દષ્ટાન્ત છે અને ન વૈધ દષ્ટત છે. આ અને તેમાં અભાવ છે. એટલા માટે આ હેતુ ગમક થઈ શકે નહિ તાત્પર આ પ્રમાણે છે કે “હેતુ પિતાના સાથને ગમક ત્યારે જ થઈ શકે છે, કે જ્યારે તેમાં અવય પ્રદર્શક, અન્વય દષ્ટાન્ત અને વંતિક પ્રદર્શક, વ્યતિરેક દષ્ટાન્ત હોય છે. “બીજાઓમાં ન હોય તેવા ક્ષતાદિલક્ષણ ૩૫ વિશિષ્ટ ચિહ્નો યુક્ત હોવાથી આ મારો પુત્ર છે, ફકત આટલું કહેવાથી જ કામ ચાલે એમ નથી. વ્યાપ્તિ પ્રદર્શન પૂર્વક હેતુ પિતાને સાધ્યની સાથે અધ્યભિચરિત રૂપથી પહેલાં કોઈ સ્થાનવિરોષમાં નિશ્ચિત કરી લીધેલ હોય છે. તે જ તે પોતાના સાધ્યને ગમક થાય છે. એટલા માટે તેમાં સાધમ્ય વગેરે દૃષ્ટાન્ત આપવામાં આવે છે.” આ જાતની શંકાકારની આ આશંકા છે. આ શંકાને ઉત્તર આ પ્રમાણે છે કે હેતુ, દષ્ટાન્ત બળથી જ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૧