________________
છે, એટલા માટે ઉત્કૃષ્ટ રૂપથી મનુષ્ય સંબંધી ઔદારિક શરીર પણ અસંખ્યાત જ હોય છે. (સંહિfહું ૩૨arcવળી બોષિળીર્દિ વહીવંતિ કાઢો, હેત્ત છો, ૩ોણપર વારિહિં મજુરોહિં રેઢી જવી) કાળની અપેક્ષા એમનું પ્રમાણ અસંખ્યાત ઉત્સર્પિણું અને અવસર્પિણી કાળના જેટલા સમય હોય છે તેટલું છે ક્ષેત્રની અપેક્ષા એમનું પ્રમાણુ રૂપ પ્રક્ષિપ્તવાળા ઉત્કૃષ્ટ પદવત મનુષ્યથી શ્રેણિરિત કરવામાં આવે છે, આટલું છે, તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે અહીં ઉત્કૃષ્ટ પદસ્થિત મનુષ્યોથી ગર્ભ જ અને સંમૂર્છાિમ અને પ્રકારના મનુષ્ય ગ્રહણ કરવામાં આવે છે. એવા મનુષ્યથી એક નભ શ્રેણિ વ્યાસ છે. આ નભ શ્રેણિ પ્રતિસમય એક એક પ્રદે. શથી એક એક મનુષ્યને દૂર કર્યા પછી અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળામાં રિકત હોય છે. એટલે કે તે નભાશ્રેણિને તે રીતે રિકત કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ જેટલો સમય લાગે છે. ત્યારે તે નભાશ્રેણિ લેતો અંગુરુવઢવમૂ તાવમૂઢggo) ક્ષેત્રની અપેક્ષા અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં વર્તમાન પ્રદેશરાશિનું પ્રથમ વર્ગમૂળ ત્રીજા વર્ગમળની સાથે ગુણિત કરવામાં આવે તે જેટલી પ્રદેશ રાશિ આવે છે, તે પ્રદેશ રાશિનું પ્રમાણ ક્ષેત્ર ખંથી રિત હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે--માને કે અંગુલ માત્ર ક્ષેત્રમાં પ્રદેશની સંખ્યા ૨૫૬ છે. આનું પ્રથમ વર્ગમૂળ ૧૬ આવે છે અને તૃતીય વર્ગમૂલ ૨ આવે છે. પ્રથમ વર્ગમૂળ ૧૬ ને તૃતીય વર્ગમૂળ ૨ની સાથે ગુણિત કરવાથી ૩૨ સંખ્યા આવે છે આ ૩૨ સંખ્યા જ માને કે ક્ષેત્રખંડ છે. આ ક્ષેત્રખંડનું રિકત થવું જ તેટલાં મનુષ્યથી તેટલાં પ્રદેશાત્મક તે શ્રેણિનું રિત થવું છે. આ રીતે તૃતીય વર્ગમૂળ વડે ગુણિત જે પ્રથમ વર્ગમૂળ છે, તે પ્રથમ વર્ગમૂળ રૂ૫ શ્રેણિમાં જેટલાં પ્રદેશ હોય છે તેનાથી એક પ્રદેશ કમ તેટલાં જ મળે છે. ત્યાં પ્રદેશે અસંખ્યાત હોય છે. એટલા માટે મનુ પણ અસંખ્યાત છે. મનુષ્ય જીવો અને એમના શરીરો આ બન્નેની સંખ્યા સરખી છે. એટલા માટે આ મનુષ્ય શરીર પણ અસંખ્યાત માનવામાં આવ્યાં છે. નિષ્કર્ષાર્થ આ જ છે ઉત્કૃષ્ટ પદવત આ અસંખ્યાત મનુષ્ય શરીર, તૃતીય વર્ગમૂળથી ગુણિત' પ્રથમવર્ગ મૂલાત્મક નભ શ્રેણિના જેટલાં પ્રદેશ હોય જ, તેનાથી એક પ્રદેશ કમ તેટલા પ્રદેશ પ્રમાણુ ક્ષેત્રની અપેક્ષાથી છે, એટલે કે અસંખ્યાત છે, આમ જાણવું જોઈએ.
શકા–-એક શ્રેણિના થાકત પ્રમાણપત ખડે વડે અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણી કાળ કેવી રીતે પસાર થઈ જાય છે ? ઉત્તર--ક્ષેત્ર અતિસૂક્ષમ હોય છે. એટલા માટે તેના અ૫હારમાં અસં. ખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ જેટલો સમય પસાર થાય તે બરા બર છે. કહ્યું પણ છે કે “સુદુમો ય હો જાશે ફત્યારે કાળ સુક્ષમ હોય છે, પરંતુ કાળ કરતાં પણ સૂક્ષ્મતર ક્ષેત્ર હોય છે. અંગુલ શ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણી કાળ છે. આટલા સંદર્ભોથી મનુષ્યના બદ્ધ દારિક શરીરે વિષે કહ્યું છે. હવે સૂત્રકાર એમના મુકત ઔદારિક શરીર કેટલા હોય છે ? આ વાત સ્પષ્ટ કરે છે. (
gઢવા ના શોદિવ્યા રઢિચા તા મનિયરવા) મનુષ્યોના મુકત ઔદ્યારિક શરીરનું પ્રમાણ સામાન્ય મુકત ઔદારિક શરીરાની જેમ અનંત છે. (મgai મરે! વાચા વેરવિયરી vsળar )
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૯