________________
જ કઈક વધારે છે. આ સર્વની અપેક્ષા હીન્દ્રિય જી વિશેષાધિક છે અને દ્વીન્દ્રિયની અપેક્ષા એકેન્દ્રિય છે અનંતગણું છે. એટલા માટે
જ્યારે આ (gufઉં ૨ of મંતે!) વગેરે સૂત્રમાં શ્રીન્દ્રિયાદિ જીવોની સંખ્યામાં ભિન્નતા કહેવામાં આવી છે તે એમનાં શરીરની સંખ્યામાં પણ વિચિત્રતા ભિન્નતા છે.
ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે દ્વીન્દ્રિયદિ ના દારિક વગેરે શરીરોની સંખ્યા વિશે કહ્યું છે. આમાં તેમણે એ વાત સ્પષ્ટ કરી છે કે શ્રીન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવન બદ્ધ, મુક્ત ઔદારિક વગેરે પાંચ શરીરની સંખ્યા સમાન હોય છે. એટલે કે દ્વીન્દ્રિય જીના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત હોય છે અને મુક્ત ઔદારિક શરીરે સામાન્ય
દારિક શરીરની જેમ અનંત હોય છે. આ રીતે તેઈન્દ્રિય અને ચતુરિ. ન્દ્રિય જેના બદ્ધ મુક્ત ઔદ્યારિક શરીરેના વિશે પણ જાણવું જોઈએ, આ જીવોના બદ્ધ વૈક્રિય અને આહારક શરીરે હતાં નથી. મુક્ત વૈક્રિય આહા૨ક શરીર હોય છે તો એમની સંખ્યા સામાન્ય મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત જાણવી જોઈએ બદ્ધ અને મુક્ત તૈજસ અને કામણ શરીરોનું પ્રમાણુ એમના બદ્ધ મુદત દારિક શરીરની જેમ ક્રમશ: અસંખ્યાત અને અન‘ત કહેવામાં આવ્યું છે. પંચેન્દ્રિય તિર્યંચાના બદ્ધ મુક્ત ઔદારિક શરીરનું પ્રમાણુ ક્રમશ: અસંખ્યાત અને અનંત છે. પંચેન્દ્રિય તિર્યંચામાં વક્રિય લબ્ધિની સંભાવનાથી કેટલાકમાં બદ્ધવૈક્રિય શરીરે મળે છે. એટલા માટે જ આમાં બદ્ધદિયશરીરનું પ્રમાણે અસંખ્યાત છે અને મુક્ત વૈક્રિયશરીરોનું પ્રમાણુ સામાન્ય હારિક
સ ૧૭. શરીરના પ્રમાણની જેમ અનંત છે. આમાં બદ્ધ આહારક શરીરે હતાં નથી. મુક્ત આહારક શરીર હોય છે. તેમનું પ્રમાણ અહીં કહેવામાં આવ્યું છે. તૈજસ અને કાર્મણ શરીરનું પ્રમાણુ સામાન્ય દારિક શરીરની જેમ ક્રમશઃ અસંખ્યાત અને અનંત જાણવું જોઈએ. આ સૂ૦ ૨૧૫
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૫