________________
સૂત્રકારે સૂત્રમાં જો કે પ્રકશિત કરી નથી છતાં એ પ્રકરણુ વશ તેના અહી અધ્યાહાર કરી લેવા જોઈએ નહી'તર આગમકથિત ઉક્તિ-સાથે તેના વિરાધ પ્રસક્ત થશે આગમમાં “ એક પક્ષ્મ અસખ્યાત સમયેામાં છિન્ન થાય છે, ” એવી વાત કહેવામાં આવી છે. તે અહીં તે વાત કહેવામાં આવી નથી, તેનું કારણ એ છે કે સૂત્ર સૂચા માત્ર હોય છે. પક્ષ્મ અસંખ્યાત સમયેામાં જ છિન્ન થાય છે. ” આ વાતને સિદ્ધ કરનાર કોઈ વિશિષ્ટ ક્રિયારૂપ દૃષ્ટાન્ત કે જે છદ્મસ્થનેાના જ્ઞાનના વિષયભૂત હોય અને જેનાથી સમયની સિદ્ધિ થઈ જાય સૂત્રકાર બતાવવામાં અસમ છે એટલા માટે જ તેમણે સામાન્ય રૂપથી એવું જ કહી દીધું છે કે “ હ્તો વિનં મુન્નુમન્તરાÇ ભ્રમણ્’' સમય એના કરતાં પણ વધારે સૂક્ષ્મતર હાય છે. એટલા માટે એક ઉપસ્તિન પદ્મના છેદ્રનકાલના અસંખ્યાતમા ભાગ રૂપ જે અંશ છે તે સમય છે,. આમ જાણુવુ' જોઈએ ચિ-“ ફાઢવામાં પ્રવૃત્ત થયેલ પુરૂષનેા પ્રયત્ન અચિત્ત્વ શક્તિ સ'પન્ન ઢાય છે. ” આમ કહેવામાં આવ્યું છે, તેા આ વાતની સગતિ
આ પ્રમાણે મેસ!ડવી જોઇએ કે જેમ કાઈ પુરૂષ કાઈ ખીજા સ્થાને જવા માટે પેાતાના સ્થાનથી પ્રસ્થિત થયા હાય અને તે જો નિર'તર ગમન રૂપ પ્રયત્નમાં પ્રવૃત્તિ કરતા રહે છે તા જેમ તે શીઘ્ર પેાતાના ગન્તવ્ય સ્થાન પર પહોંચી જાય છે, તેમજ સ્માટનક્રિયામાં પ્રવૃત્ત પુરૂષ પણ અચિત્ત્વ શક્તિ સપન્ન પેાતાના પ્રયત્નથી અસ`ખ્યાત સમયમાં જ એક પક્ષ્મનું છેદન કરી નાખે છે અને જો તે જનાર પુરૂષ ક્રમશઃ એક એક આકાશપ્રદેશનું... ઉલ્લઘન કરીને આગળ વધતા રહે છે તે તે પોતાના ગન્તવ્ય સ્થળ પર અસખ્યાત ઉત્સપિશ્રી અવસર્પિણી કાળમાં જ પહોંચી શકે છે. કેમકે “અંગુરુ ચેઢીમિત્તે उत्सप्पिणीक असंखेज्जा " એવુ' આગમનુ' વચન છે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાન માટે આગમ અને યુક્તિ અને સહાયભૂત થાય છે. એવી સર્વૈજ્ઞની માજ્ઞા છે. ફક્ત યુક્તિ વડે જ તે વિશે નિર્ણીય ચાગ્ય કહેવાય નહિ પણ આટલુ ચેાસ ઘ્યાનમાં રાખવુ' જોઇએ કે જ્યાં સુધી યુક્તિ ચાલી શક્તિ હાય ત્યાં સુધી યુક્તિના પ્રયોગ કરવા જ જોઈએ. જ્યાં યુક્તિ ચાલે નહિ ત્યાં આગમને જ પ્રમાણુભૂત સ્વીકારીને ચાલવુ જોઈએ જો આ પ્રમાણે આચરવામાં આવે નહિ તે સર્વજ્ઞના વચનેમાં અપ્રમાણતાની પ્રસક્તિ થશે કહેવામાં આવ્યું છે કે- આાળમશ્રોવત્તિથ '' ઈત્યાદિ એટલે કે અતિન્દ્રિય પદાર્થાંના સદ્ભાવની પ્રતિપત્તિ માટે આગમ અને ઉપપત્તિ-યુક્તિ આ બન્નેને લક્ષણ રૂપ જાણવા જોઇએ આસ પુરૂષના વચનેાનુ નામ આગમ છે. ઢાષા સથા વિનષ્ટ થઇ જાય ત્યારે જ મનુષ્ય આપ્ત બને છે. આનું ખીજુ' નામ વીતરાગ છે વીતરાગ અદ્ભુત ખેલાવાના કારણેાની અસભન્નતાને લીધે કાઈ પણ વખતે અમૃત-જુદું-વચન ખેલતા નથી. ઉપપત્તિ યુકિતનુ નામ છે આ અન્વય વ્યતિરેક લક્ષણવાળી હોય છે અને પેાતાના સાધ્યના સદ્ભાવની આવેદિકા હાય છે. તાપય આ પ્રમાણે છે કે યુતિનું ખીજુ` નામ હેતુ છે, અને જે હેતુ હાય છે તે પાત્તાના સાધ્યના સાથે અવિના
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
८०