________________
બoiમિ છે રિજે સંવાર વિસંવાઇઝર) ઉપરને સંઘાંત અન્યકાલમાં પૃથક થયેલ છે અને નીચેને સંઘાત અન્યકાલમાં પૃથક્ થયેલ છે. (g) એટલા માટે (સમઘન અવ૬) તે સમય નથી તે પછી સમય શું છે ?
ઉત્તર-(gબળા વર) હે શ્રમણયુમન્ ! (હોવિ જ જુદુમતરાણ સમg mો એના કરતાં પણ સમય સૂક્ષમતર કહેવામાં આવ્યા છે–એટલે કે સંઘાતના વિસંધાતન કાલ કરતાં પણ સમય સૂક્ષમતા હોય છે. આમ જાણવું જોઈએ,
શકા-જે અનંત પરમાણું સંઘાતો વડે એક પક્ષમ નિષ્પન્ન થાય છે અને સંધાતા આનુક્રમે જ છિન્ન થાય છે તો એવી સ્થિતિમાં આ વાત માનવી જ જોઈએ કે એક પફમના વિદ્યારણમાં અનંત સમય લાગે છે. પરંતુ આ વાત આગમ વિરૂદ્ધ છે, કેમકે અસખ્યાત ઉ સર્પિણીઓ, અવસર્પિણીએ.માં અસંખ્યાત સમયે જ હોય છે. એવું આગમમાં પ્રતિપાદન કરવામાં
આવ્યું છે. ઉતંચ–“લંકાતુ ન મરે” સુરારિ હે ભદંત! અસંખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણીઓમાં કેટલા સમયે કહેવામાં આવ્યા છે?
ઉત્તર-હે ગૌતમ ! અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓમાં અસંખ્યાત અને અનંત ઉત્સણિી અવસર્પિણીઓમાં અનંત સમચો કહેવામાં આવ્યા છે. શંકાકારે જે શંકા કરી છે તેનો અભિપ્રાય આ પ્રમાણે છે કે અનંત પરમાશુઓના સંઘાતથી જે એક પક્ષમ નિષ્પન્ન થાય છે, તેને વિદીર્ણ કરવામાં સિદ્ધાન્તકારોએ અસંખ્યાત સમયને કાલ જ કહે છે, પરંતુ તમારી માન્યતા મુજબ ત્યાં અનંત સમય સિદ્ધ થયેલ છે, ત્યારે સિદ્ધાન્તની સાથે આ વાત કેવી રીતે યોગ્ય કહેવાય?
ઉત્તર–પક્ષમ પાટનમાં પ્રવૃત્ત થયેલ પુરૂષને પ્રયત્ન અચિત્ય શક્તિવાળો હોય છે એટલા માટે પ્રતિસમય અનંત સંઘાતનું છેદન થાય છે આ પ્રમાણે
બ૦ ૨૬ એક સમયમાં જે અનંત સંવાતનું છેદન થાય છે, ત અન ત સ વાતાયા એક સ્કૂલતર સંઘાત એક એક પલ્મમાં અસંખ્યાત જ હોય છે. આ અસં. ખ્યાત સંઘાતને ક્રમશ: છેદિત કરવામાં અસંખ્યાત સમય જ લાગે છે. એટલા માટે એક પર્મ અસંખ્યાત સમયમાં છિન્ન થાય છે, આ કથનમાં કઈ વિરોધ નથી તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંતપરમાણુ સંઘાતથી એક પક્ષમ નિષ્પન્ન થાય છે. અને પલમને એક એક સંઘાતકમ ક્રમશઃ છિન્ન થાય છે, એવી સ્થિતિમાં એક પલમના છેદનમાં અનંત સમયે લાગવા જોઈએ પરંતુ સિદ્ધાન્તકારોએ જે એક પલમના છેદનમાં અનંત સમય ન કહીને અસંખ્યાત સમયે કહેલ છે, તેનું કારણ આ છે કે એક સમયમાં જે અનંત પરમાણુ સંઘાત છિન્ન થાય છે તે એક સ્કૂલતર સંઘાત માનવામાં આવે છે. આ જાતના સ્થૂલતર સંઘાત-૫૯મમાં અસંખ્યાત જ હોય છે, અનંત નહીં એટલા માટે આ અસંખ્યાત સંઘાતેના છેદનમાં કમશઃ અસં. ખ્યાત સમય જ લાગે છે. આ પ્રમાણે અસંખ્યાત સમય લાગવાની આ વાત
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨