________________
આવ્યા છે જયાં સુધી વિવક્ષિત ભવનું આયુષ્ય કર્મ બન્ધ અવરથામાં રહીને ઉદય અવસ્થામાં રહે છે, ત્યાં સુધી જીવ તે પર્યાયમાં રહે છે વિવક્ષિત પર્યાયમાં આયુકર્મના સદ્દ ભાવમાં રહેવું તેનું નામ-જીવિત-જીવન–છે. અને આ જીવનનું નામ જ અ સ્થિતિ એ રીતે માનવામાં આવ્યું છે. સૂત્રકારે જે દશ હજાર વર્ષ વગેરેની સ્થિતિ કહી છે તેનું પ્રોજન આ પ્રમાણે છે કે જીવ આટલા સમય લગી વિક્ષિત નારક અવસ્થામાં રહે છે વિવક્ષિત સ્થાન સુધી પહોંચાડવાનું કામ તે ગતિનું છે અને તે સ્થાનમાં અમુક મર્યાદા સુધી રહેવું, આ આયુનું કામ છે. એક બદ્ર આપ્યું અને અપર સુજ્યમાન આયુ, આ રીતે આયુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. તે અત્રે એ નાકજીવોની જ આયુ રૂપ સ્થિતિ કહેવામાં આવી છે તે બદ્ધ આયુની અપેક્ષાએ કહેવામાં આવી નથી પરંતુ ભજ્યમાન આયુની અપેક્ષાએ કહેવામાં આવી છે, જે આમ ન હતા તે સૂત્રકારને આ પ્રમાણે કહેવું જોઈતું હતું કે * પ્રથમાદિક પૃથિીઓમાં જન્ય આયુ દશ હજાર વર્ષ વગેરેથી પણ કંઈક વધારે છે. આમાં કંઈક અધિકતા પ્રાસવમાં બદ્ધાયુની અપેક્ષાએં આવી જે પરંતુ આ રીતે તે સૂત્રકારે કહ્યું નથી એથી આ કથન ભેજ્યમાન આચૂમી અપેક્ષાંથી જ જાણવું જોઈએ અને એજ સ્થિતિ શબ્દને વાયાર્થ છે. જે વાત “નાવિકતાનાં પ્રથમણમથારા સ્થાયુષોડનુમવારંવાઘસ્થિતિ” આ પંક્તિ વડે સ્પષ્ટ કરવામાં આવી છેએટલે કે નારક વગેરે પર્યાયમાં પ્રાપ્ત થયેલ છેના આયુષ્યના પ્રથમ સમયથી માંડીને આયુકર્મના અંત સમય સુધી જે અનુભવનકાલ છે, તે જ સ્થિતિ છે. આ સ્થિતિ નારકમાં સામાન્યથી દસ હજાર વર્ષની જઘન્ય છે, અને ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ છે વિશેષ રૂપમાં મૂલસૂત્રમાં રત્નપ્રભા વગેરે પૃથિનીઓમાં જે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે, તેજ છે આમ જાણી લેવું જોઈએ અપર્યાપ્ત અવસ્થાને કાલ સર્વત્ર અન્તમુહૂર્તા છે. સામાન્ય સ્થિતિમાંથી અપર્યાપ્ત કલને બાદ કક્ષાથી જે રિથતિ શેષ રહે છે, તે પર્યાપ્તકની સ્થિતિ જાણુની
अ० ३७ જોઈએ નારક દેવ અને અસંખ્યાત વર્ષની આયુવાળા તિર્યંચ અને મન આ સર્વે કરણની અપેક્ષાથી જ અપર્યાપ્ત માનવામાં આવ્યાં છે. લબ્ધિની અપેક્ષાએ તે આ સવે પર્યાપ્ત જ છે એના અતિરિકતજી લધિથી પર્યાપ્ત અપર્યાપ્ત બન્ને પ્રકારના હોય છે. આ રીતે ૨૪ દંડક મુજ આ નારકોની ભવસ્થિતિ રૂપ આયુ સ્થિતિ નિરૂપિત કરવામાં આવી છે. સૂ૦૨૦૬
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૯૪