________________
મક્ષ ગમન કર્યા બાદ છ વડે જે ઔદ:રિક શરીરે ત્યજી દેવામાં આવે છે તે મુક્ત ઔદારિક શરીર છે. અને આ મુકત ઔદારિક શરીરે અનત છે કાળની અપેક્ષાએ મુકત ઔદ્યારિક શરીર અનત ઉત્સર્પિણી અને અવસFિણીના જેટલા સમયે હોય છે, તેટલા છે ક્ષેત્રની અપેક્ષા અનંત લેક પ્રમાણ ખડાની પ્રદેશરાશીની તુલ્ય છે. દ્રવ્યની અપેક્ષા અભવ્ય દ્રવ્યની સંખ્યાથી અનંતગણ અને સિદ્ધ ભગવાનના અનંતમા ભાગે છે. * શકા–જે એ પહેલાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે અને ત્યાર બાદ તે મિચ્છાદષ્ટિ થઈ ગયા છે, એવા છે “દિવા” પ્રતિપતિત સમ્યગુ દષ્ટિ કહેવામાં આવ્યાં છે. આ જીવોની પણ સંખ્યા અભાવસિદ્ધિકોથી અનંતગણી અને સિદ્ધ ભગવાનથી અસંખ્યાતમા ભાગની છે એવી પ્રરૂપણા મહાદંડકમાં કહેવામાં આવી છે, તો શું આ મુક્ત ઔદારિકશરીર એમના જ તુલ્ય હોય છે ?
ઉત્તર-જે આ તેમની સાથે સમસંખ્યા ધરાવતા હોય તે તેમની જેમ તેમનું પણ આ સૂત્રમાં કથન કરવામાં આવ્યું હતું પરંતુ અહીં સૂત્રમાં તેમનું કથન તે જોવામાં આવતું નથી. એટલા માટે એમ સમજી લેવું જોઈએ કે સુક્ત ઓદારિક શરીર પ્રતિપતિત સમ્યગૃષ્ટિઓની રાશિની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત તતુલ્ય અને કદાચિત્ વધારે પણ હોય છે.
શંકા-છો વડે પરિત્યકત રૂપ મુક્ત ઔદારિક શરીરને જે તમે અનંત બતાવી રહ્યા છે, તે કઈ અપેક્ષાએ બતાવી રહ્યા છો ? શુ જે શરીર સમશાનગત થઈને અક્ષત છે, તેમની અપેક્ષાએ આપ તેમનામાં અનંતતા કહી રહ્યા છે ? જે આપ “હા” કહે તો આ વાત સંભવિત નથી કેમકે તેમનામાં અનંત કાલ સુધી રહેવું સંભવિત નથી તેઓ તે રસ્તોક કાલ સુધી જ રહે છે. એથી તેમનામાં સ્તકતા આવવાથી અનંતતા સંભવિત નથી ? આમ કહેવામાં આવે કે જે ઔદારિક શરીર ખડખંડ થઈને પરમાણુ વગેરે રૂપમાં પરિણત થઈ ગયાં છે, તેમની અપેક્ષા તેમનામાં અનંતતા
દેવામાં આવી છે. તે આ વાત પણ બંધબેસતી નથી કેમકે એવું કઈ પલ નથી કે જે અતીત કાલમાં એક એક જીવ વડે ઔદારિટશરીર રૂપથી અનત વખત પરિણુમાવીને છોડી ન મુકયું હોય આ રીતે સમસ્ત પલાતિકાયના ગ્રહણનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ પ્રસંગમાં અભવ્યરાશિથી અનતગુણતા અને સિદ્ધ ભગવાનથી અનંત ભાગતા વિરૂદ્ધ જાય છે કેમકે સર્વ ગઢલાસ્તિકાય ગત પુલમાં સર્વ જીવોની અપેક્ષાએ પણ અનંતાનંત ગુણતા છે. એટલા માટે મુક્ત ઔદ્યારિક શરીરમાં પણ અનંતાનંત ગુણતા આવશે?
ઉત્તર–આ પ્રમાણે નથી કેમકે આ બંને પક્ષોને અહીં ગ્રહણ કરવામાં
નથી પરંતુ અહીં તે આ વાત ગ્રહણ કરવામાં આવી છે કે જીવ 2 વિપ્રમુક્ત એક એક દારિક શરીરના જેટલા અનંત ખંડો થઈ જાય છે. તે અનંતખડે જ્યાં સુધી જીવ પ્રાગ નિર્વર્તિત ઔદાકિશરીર રૂપ પરિણામને ત્યજીને પરિણામન્તરને મળવતા નથી ત્યાં સુધી દારિકરી,
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૨૫