________________
વગર ઉપમાને સમજી શકાતું નથી. એથી કાલપ્રમાણુના કથન માટે ઉપમાનને આશ્રય લેવામાં આવે છે. (ઘોમિર સુવિહે વત્તે) આ પમિક પ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તંગ) તે પ્રકારો આ પ્રમાણે છે(fઇવમેવ સારોમે ૨) એક પલ્યોપમ અને બીજું સાગરોપમ હૈ જિં સં વઢિયોને ?) હે ભદત ! તે પાપમ શું છે?
ઉત્તર-(કિશોપ) ધાન્યના પત્યની જેમ પત્ય હેય છે. આ પલ્પની જેને ઉપમા આપવામાં આવે છે, તે પલ્યોપમ છે. આ પલ્યોપમ પ્રમાણ (તિનિgઇ) ત્રણ પ્રકારનું કહેવાય છે. (દંગલ) તે પ્રકારે આ પ્રમાણે છેઉદ્ધારકરિનોવ, અઢા ક્રિકોવ, લેસ્ટિગોચમે ચ) ઉદ્ધાર પોપમ, અદ્ધા પલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ ( જિં તે દ્વારપઢિો ?) હે ભદંત ! ઉદ્ધાર પલ્યોપમ શું છે?
ઉત્તર-(કારજગોરને સુવિ voળ) ઉદ્ધાર પપમ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (સંહ) જેમ કે (ાજે ૨ વાવરિd ૨) એક સૂક્ષમ ઉદ્ધાર પલ્ય અને બીજું વ્યાવહારિક ઉદ્ધાર ૫૯ત્ય (સત્ય બંને સુહુમે ) એમાં જે સૂક્ષમ ઉદ્ધાર પલ્ય છે, તે વિશે અહીં કંઈ પણ કહેવામાં આવતું નથી આ વિશે જે કંઈ કહેવાનું હશે તે વ્યાવહારિક ઉદ્ધારપત્યને નિરપિત પછી કહેવામાં આવશે કેમકે સ્કૂલના જ્ઞાન વગર સૂમિનું જ્ઞાન થઇ શકે નહિ એથી સૂત્રકાર (તરથ ળ રે વાવણારિ ના નામ પર રિયા) વ્યાવહારિક પલ્યનું કથન કરે છે–તે વ્યાવહારિક પલ્ય આ પ્રમાણે છે. (जोयण' आयामविक्खंभेण जोयण उड्डः उच्चत्तेण तं तिगुण सविसेसं परि.
r) એક જન લાંબે, એક જન પહોળો અને એક યોજન ઊંડે એક ગોળ કૂવે જાણ હોઈએ એની પરિષિ કંઈક જાજેરી ત્રણગણ હોય છે. ગોળ હેવાથી આની લંબાઈ અને પહોળાઈ એક એક
જન જેટલી કહેવામાં આવી છે અહી જન ઉત્સધાંગુલ વડે જે નિષ્પન્ન હોય છે, તેજ ગ્રહણ કરવામાં આવે છે ઊંચાઈ એટલે અહીં ઊંડાણ જાણવું જોઈએ એક યોજન લાંબી અને એક યોજન પહેળી વસ્તુની પરિધિ કંઈક વધારે ત્રણ જન જેટલી થશે એથી જ અહીં કિંચિત્ અધિક તિગુણી પરિધિ કહેવામાં આવી છે. કિંચિત્ અધિક એટલે અહીં કિંચિત્ ધૂન પણ ભાગ ગ્રહણ કરવામાં આવે છે. સમસ્ત વૃત્ત પરિધિ છેડી કમ ષડૂ ભાગાધિક તિગુણી થાય છે એથી જ અહીં આ પત્યની-ધાન્યાદિ પત્યની જેમ આ કપની પરિધિ થોડી કમ ષષ્ઠ ભાગ કરતાં વધારે તિગુણ કહેવામાં આવી છે તાત્પર્ય એ છે કે પરૂપ કૂપની જે વૃત્ત-પરિષિ-છે તે કંઈક વધારે ત્રણ
જન જેટલી હોય છે. કંઈક અધિકતા અહીં એક એજનના ૬ ભાગથી જાણવી જોઈએ તે આ જનના ૬ ભાગે પૂરા લેવા નહિ જોઈએ પણ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
८४