________________
ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ સમુદ્ર વગેરેમાં ઉત્પન્ન થયેલ કમલનાલની અપેક્ષાએ કંઈક વધારે એક હજાર એજન જેલું છે.
શંકા-જે આ પ્રમાણે અવગાહના પ્રમાણમાં ભેદ સ્વીકાર કરવામાં આવેલ છે તો પછી નારક, અસુરકુમાર વગેરેમાં પણ અપર્યાપ્તકની અપેક્ષાથી અવગાટ હના પ્રકટ કરવી જોઈતી હતી. પણ ત્યાં તે આ રૂપમાં અવગાહના કહે વામાં આવી નથી, તે આનું શું કારણ છે.
ઉત્તર-નારક અને અસુરકુમાર વગેરે સર્વ પયસ લબ્ધિસંપન્ન રહેવાથી પર્યાપ્ત જ હોય છે, અપર્યાપ્તક હોતા નથી એટલા માટે અપર્યાપ્તક રૂપ પ્રકારાન્તરને લઈને ત્યાં અવગાહનાનુંમાન પ્રકટ કરવામાં આવ્યું નથી કેમકે આ પ્રકાર રાન્તરની ત્યાં સંભાવને જ નથી. હવે સૂત્રકાર દ્વીન્દ્રિયાદિ પદવાય કોટિ યાદિ જમાં અવગાહનાનામાનને પ્રશ્નોત્તરપૂર્વક પ્રકટ કરે છે. (રિચા पुच्छा, गोयमा, जहन्नेणं अंगुलस्स' असंखेज्जइभाग उक्कोसेणं बारस नोयणाई).
પ્રશ્ન-હે ભદત' દ્વીન્દ્રિય માં અવગાહનાનુંમાન કૅટલું છે? . ઉત્તર–હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી બાર એજન પ્રમાણ છે. આ સામાન્ય રૂપથી દ્વાંન્દ્રિય જીની અવગાહનાનું પ્રમાણુ કહેવામાં આવ્યું છે. (શાકાત્તાન નન્નેf અંકુરા બહેનરમા, ઉઠ્ઠોળે વિરુદ્ધ કારંવાર માળ, અપર્યાપ્તક જે દ્વીન્દ્રિય જીવે છે, તેમની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (વજન નન્નેનું અંકુરક્ષ સંwફમાપ, રોસેળ વારગોવન) પર્યાપ્તક જે દ્વીન્દ્રિય જીવો છે તેમની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧૨ ચજન પ્રમાણ છે. આ બાર યોજન પ્રમાણુ અવગાહના સ્વયંભૂમણુ વગેરેમાં * ઉત્પન્ન થયેલ શબની અપેક્ષાએ કહેવામાં આવી છે. (તે ફુરિયા પુઠ્ઠાगोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेज्जभागं, उक्कोसेणं तिण्णि गाउयाई)
પ્રશ્ન-હે ભદત ! ત્રીન્દ્રિય જીની અવગાહનાનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર-હે ગૌતમ! ત્રીન્દ્રિય જીની જઘન્ય અવગાહના અંગુલના અસ ખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ જેટલી
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૫૩