________________
»
૬ હાથ - ૫ હાથ
” - હાથ
૫ સનસ્કુમાર મહેન્દ્ર , ૬ બ્રહ્મલોક લાંતક છે ૭ મહાશુક સહસ્ત્રાર ) ૮ આનત પ્રાણત :
૯ આરણ અયુત ૧૦ ૯ શૈવયક ૧૧ ૪ અનુત્તર ૧૨ ૫ મું સર્વાર્થસિદ્ધ છે
૩ હાથે , ૨ હાથ , ઉ.વૈ, નથી " . "
- ૧ હાથ કે ' ' વાવ :
,
+ 5: : : :Kn). ક કંઈક કામ હાથ . " . . .
.૧૯ છે.
પ્રમાણાંગુલ ક નિરૂપણ હવે સૂત્રકાર પ્રમાણગુલનું કથન કરે છે. “રે #િ vમાજે?” ઈત્યાદિશબ્દાર્થ-(સે જિં માઇir) હે ભદ્રત. તે પ્રમાણુગુલ શું છે?
ઉત્તર-(ભાનુ) તે પ્રમાણુગુલ આ પ્રમાણે છે-gang चाउरंतवकवट्टिस्स अटुसोवण्णिए कागणोरयणे छ तले दुवालसंस्सिए, अटकfong, સિંહાસંદિર કon) એક એક ચાતુરન્ત ચક્રવર્તી રાજાનું અષ્ટ સુવર્ણ પ્રમાણ એક કાણિરન હોય છે. દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ત્રણે . શાઓમાં વ્યાપ્ત લવણસમુદ્ર સુધીની અને હિમવત્પર્વત પર્યત ભૂમિને એટલે કે પરિપૂર્ણ ષડૂ ખંડમંડિત ભરતક્ષેત્રને-જે પિતાના ચકથી વિજિત કરી અધિકૃત કરે છે, એવા રાજાઓ “ચાતુરન્ત ચકવતી કહેવાય છે. ભરતક્ષેત્રના ૫ સ્વેચ્છખંડ અને ૧ આર્યખંડ આમ ૬ ખંડ છે. આ ૬ ખડેમાં ચક્રવર્તીની આજ્ઞા મુજબ શાસન ચાલે છે. એટલા માટે તેઓ આ ષડૂ ખંડ ભરતક્ષેત્રના એક છત્ર અધિપતિ હોય છે. એ ૧૪ રત્નોના સ્વામી હોય છે તેમાં ૧ એક કાકિંઈ રન હોય છે એનું પ્રમાણ અષ્ટસુવર્ણ જેટલું હોય છે. એક સુવર્ણ ૧૬ કર્મમાષકેનું થાય છે. ૧ કર્મ માષક પાંચ ભુજ ને થાય છે એ ધાન્યમાષ ફલની એક ગુ જ થાય છે, એક ધાન્યમાષ કલ ૧૬ શ્વેત સરસવના વજન બરાબર થાય છે એક શ્વેત સર્ષ. ચાર મધુર તૃગુ ફળાનું હોય છે તેમજ તે કારિણી રત્ન ૬ તલવાળું હોય છે ચારે દિશાઓની તરફના ૪ તલ અને ઉપરનીચેની તરફના બે તલ, આ પ્રમાણે આ ૬ તલે તે કાકણી રત્નોમાં થાય છે તેની દ્વાદશ કોટી હોય છે આઠ કર્ણિકાઓ હેય છે. એનું સંસ્થાન સોનીની એરણ જેવું
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨