________________
સવર્તિત કરીને ઘનાકાર કરવામાં આવે છે. તેને આ પ્રમાણે જાણુવુ ોઈએ કે-એક રાજુ પ્રમાણુ વસ્તીણું ત્રસનાડીના દક્ષિણ દિશાવાળા અષાલેાકના ખડને જો કે અષસ્તન ભાગમાં ચેડી કંમ ત્રણ રાજુ વિસ્તૃત છેઅને ક્રમશ ઉપરની તરફ હીયમાન વિસ્તારવાળા છે, તેમજ જે ઉપર રાજુના અસંખ્યાતમાં ભાગ નિષ્કલ અને કંઇક વધારે સાત ૨જુ ઊંચા છે, તેને જ (બુદ્ધિથી) ઉપાડીને ત્રસનાડીના જ ઉત્તર પાવભાગમાં ઊલટું કરીને સઘાટિત કરે છે, એટલે કે અપેાભાગને ઉપર કરીને અને ઉપરના ભાગને નીચે કરીને સંયુક્ત કરે છે, આ પ્રમાણે બન્ને લાગેાને સંયુક્ત કરવાથી અધેાલાકના
અધ ભાગ ઉત્તર-દક્ષિણમાં કઈક કમ ચાર રાજુ વસ્તી નીચેથી ઉપર કઈક વધારે સાત રાજુ ઊંચા અને પૂર્વપશ્ચિમમાં ખાદ્ગલ્યની અપેક્ષાએ નીચે ફાઇક સ્થાને કંઈક કસ. સાત રાજુ પ્રમાણયુક્ત અને અન્યત્ર અનિયત ખાતુલ્યયુક્ત તે હાય છે, તેના આકાર યંત્રપેજમાં નં, ૧ થી ૪ સુધીમાં જોઈ સમજી લેવા.
h
હવે ઉપરિતન લેાકાના સંવના પ્રકાશ વિષે કહે છે—એક રાજુ પ્રમાણુ વિસ્તારવાળી ત્રસનાડીના દક્ષિણ દિગ્વી બ્રહ્મલ્લાકના ત્રિકોણ આક઼તિવાળા મધ્યભાગના અધસ્તન અને ઉપરિતન એવા એ ખડ કરીને તેએમાંથી દરેકે દરેક ખંડ બ્રહ્મલેકના મધ્યમાં એ ર.જૂ વિસ્તીયુ છે અને ઉપર અલાકના સમીપ તેમજ નીચે ૨તભા પૃથ્વીના ક્ષુલ્લક પ્રતરની પાસે અશુલના સહસ્ર ભાગ પ્રમાણુ વિસ્તાર યુક્ત છે. અને કઈક કમ સ:ડા ત્રણ રાજુ પ્રમાણુ વિસ્તારયુક્ત છે અને કંઇક કમ સાડા ત્રત્રુ રાજુ પ્રમાણ ઊંચાઇ યુક્ત છે, તેને બુદ્ધિથી ઉપાડીને તેજ ત્રસનાડીના ઉત્તરી પાર્શ્વમાં વિપરીત કરીને સ્થાપિત કરે આ પ્રમાણે સંયુકત કરવાથી ઉપરિતન લેાકાય એ અંશુલ સહસ્રમ ગેથી અધિક ત્રણ રાજુ વિશ્વભયુકત થઈ જાય છે. તેના આકાર યંત્રપેજમાં ન ૫ થી ૮ માં જોઈ લેવા.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૭૨.