________________
શકાય તેમ નથી એ તે વ્યાવહારિક પરમાણુ જયાં સુધી સ્થૂલતા પ્રાપ્ત કરી શકતો નથી, ત્યાં સુધી વ્યવહારનયના ભવ્ય મુજબ પરમાણુ રૂપથી વ્યવહત થાય છે. નિશ્ચયનયના મત મુજબ તે આને કંધ જ માનવામાં આવે છે. આ પ્રમાણે નિશ્ચયનયના મત મુજ મ કંધ જ માનેલ છે. આ રીતે નિશ્ચયનયના મત પ્રમાણે અંધ પણ વ્યવહારનયની માન્યતા મુજબ વ્યાવહારિક પરમાણુ કહેવામાં આવે છે આ શઅચછેદાદિને વિષયભૂત થતું નથી આ વાતને સ્પષ્ટ કરવા માટે હવે સૂત્રકાર પ્રશ્નોત્તરપૂર્વક કહે છે. ( on મને ! ગરિધારું જ છુપા ના નાના? હૃાા ઓઝા ) હે ભદત ! તે વ્યાવહારિક પુદ્ગલ શું તરવારની ધારને કે જીરાની ધારને અવગાહિત કરી શકે છે ? એટલે કે તેની ઉપર આક્રમણ કરી શકે છે.
ઉત્તર-હા, કરી શકે છે. વ તા જિજનેરા તામિકા ઘા ? નો ળદ્દે સમદુ ને હુ તથ રહ્યું છે તે શું છે તેનાથી છિન્ન થઈ શકે
છે. બે કકડાઓના રૂપમાં વિભાજિત થઇ શકે છે? ઘણા રૂપમાં વિદ્યારિત થઈ શકે છે અથવા સૂચી વગેરેથી વસ્ત્રાદિકની જેમ સચ્છિદ્ર કરી શકાય છે ?
ઉત્તર–નહિ, અહીં આવો અર્થ સમર્થિત નથી એટલે કે આમ થઈ શકે નહી કેમકે તે વ્યાવહારિક પુદ્ગલ પર શાસ્ત્રની કોઈ પણ જાતની અસર થઈ શકતી નથી શસ્ત્ર તેના ઉપર આક્રમણ કરી શકતું નથી તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંત પરમાણુઓથી નિષ્પન્ન થયેલ જે કાષ્ટ વગેરે છે તેઓ તે શથી છિન્ન-ભિન્ન થઈ શકે છે, કેમકે સ્થૂલ રૂપમાં તેમનું પરિણમન થઈ જાય છે પણ જે વ્યાવહારિક પરમાણુ છે તે છે કે અનંત પુલ પરમાણુઓથી નિષ્પન્ન હોય છે છતાં તે સૂમરૂપથી જ પરિણમિત થઈને રહે છે. એથી
સ્થૂલાકાર રૂપમાં પરિણુત ન હોવા બદલ તેનું શસ્ત્રાદિ વડે છેઠન, ભેદન થઈ શકતું નથી અનંત પરમાણુઓથી નિષ્પન્ન થયેલ હોવા છતાંએ જે તેમાં સ્થૂલાકારતા આવતી નથી તેનું કારણ એ છે કે અનંતના પણ અનંત ભેદે હોય છે. એથી અના પુલ પરમાણુઓથી નિષ્પન્ન હોવા છતાં તે વ્યાવહારિક પરમાણુ માનવામાં આવે છે અને તે એટલા માટે જ સ્થૂલતા પ્રાપ્ત કરતા નથી તે સૂક્ષમ આકાર યુકત જ બની રહે છે. તેમજ કેટલાક એવા - પણ હોય છે કે જેઓ અનંત પરમાણુઓથી નિષ્પન્ન થઈને વ્યાવહારિક : પરમાણુ કહેવામાં આવતા નથી તેઓ સ્થૂલાકારમાં પરિણત થઈ જાય છે. . તેમનું જ શસ્ત્ર વગેરેથી છેદન-ભેદન થાય છે. વ્યાવહારિક પરમાણુનું છેદન
ભેદન થતું નથી. તેણે i મંતે ! અntળાચરણ મä મf વિલિકા ? હંસા विश्वएना, से गं भंते ! तस्थ डहेम्जा ? नो इगटे समढे, नो खलु तत्थ सत्वं - ) હે ભદત ! તે વ્યાવહારિક પરમાણુ શ’ અનિના મધ્યભાગમાં થઈને " પણ પસાર થઈ જાય છે? . * ઉત્તર-હા, પસાર થઈ જાય છે તે હે ભદંત ! જ્યારે તે અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થઈ જાય છે ત્યારે તે તેમાં શું બળી જાય છે ?
ઉત્તર–આ અર્થ સમર્થિત નથી એટલે કે તે અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થાવ છે છતાં તે તેનાથી બળતો નથી કેમકે અગ્નિ રૂપી . શની તેની ઉપર અસર થતી નથી (લે મં! વારંવાર મg
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૪૩