________________
કે અવસર્પિણીના ત્રીજા કાલ જેવો અનુભવ પ્રવર્તે છે. માસના શરીરની ઊ'ચાઈ બે હજાર ધનુષ જેટલી હોય છે હરિવર્ષ ક્ષેત્રના પ્રાણીઓની અપેક્ષા અહીના પ્રાણીઓને પુણ્યપ્રભાવ અલ્પ (હીન) હેય છે. હરિવર્ષ ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ બે પલ્ય પ્રમાણુ જેટલી હોય છે અહીં નિરંતર ઉત્સર્પિણીના પાંચમાં અથવા અવસર્પિણીના બીજા કાલ જે અનુભવ પહલે છે. માણસેના શરી ની ઊંચાઈ ચા૨ હાર ધનુષ જેટલી હોય છે એમને પુણ્યપ્રભાવ વગેરે હૈમવત ક્ષેત્રના મનુષ્યની અપેક્ષાએ વિશિષ્ટ હોય છે. પણ દેવકુરના મનુષ્યોની અપેક્ષાએ તે હીન હોય છે દેવ
સા મનની સ્થિતિ ત્રણ પય પમાણ હોય છે અહી નિરંતર ઉત્સપિfoણીના છઠા કાલ કે અવસર્પિણીના પહેલા કાલ જેવો અનુભવ પ્રવર્તે છે. માણસોના શરીરની ઊંચાઈ છ હજાર ધનુષ જેટલી હોય છે એમને પુણ્યપ્રભાવ ઉપર્યુક્ત બનને ક્ષેત્રોની અપેક્ષા વિશિષ્ટતમ હોય છે એજ ક્રમિકતા ઉત્તર દિશાના ઉત્તરકુરૂ, રમ્ય અને હૈરવત આ ત્રણે ક્ષેત્રમાં સમજાવી જઈએ ઉત્તરકુરૂમાં દેવકુરૂની જેમ, રમ્યકમાં હરિવર્ષની જેમ અને હરણ્યવતમાં હેમવતની જેમ પુયપ્રભાવ વગેરે છે. પરંતુ વિદેહોની સ્થિતિ આ ભેગઝૂમિના ક્ષેત્રે ની અપેક્ષા સાવ જુદી છે. અહીં ઉત્સર્પિણીના ત્રીજા કાલ કે અવસર્પિણીના ચોથા કાલ જે અનુભાવ સદા વિદ્યમાન રહે છે.
આ૦ ૨૦
નરયિકો કે શરીર કી અવગાહના કા નિરુપણ અહીં એક કટિ પૂર્વની સ્થિતિ હોય છે અહી નો પુણ્યપ્રભાવ પૂર્વોક્ત ભેગભૂમિના ક્ષેત્રની અપેક્ષા કેમ હોય છે અને આની અપેક્ષાએ ભરત અને અિરવત ક્ષેત્રના મનુષ્યને પુણ્ય પ્રભાવ અ૯પ હેય છે. “પરમાણૂ તારે વગેરે ગાથામાં જે કે ઉરછલણશ્લક્ષિણકા, શ્વશાલક્ષિણકા અને ઉર્વરેણું આ ત્રણ પદ કહેવામાં આવ્યાં નથી છતાં એ અહીં ઉપલક્ષણથી ગૃહીત થયેલાં છે, એમ જાણુવું જોઈએ | સૂ૦ ૧૯૫
“ ચાળે મરે !” ઈત્યાદિ–
શબ્દાર્થઉત્સધાંગુલથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે. આ પ્રમાણે જે પહેલાં સૂત્ર ૧૮૯ માં કહે. વામાં આવ્યું છે, તે સંબંધમાં ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે
તે ને મરે. જે મક્રિયા કરી નાળા છાત્તા) હે ભદંત ! નારક જીવોના શરીરની આપશ્રીએ તેમજ બીજા તીર્થકરોએ અવગાહના કેટલી કહી છે?
ઉત્તર-(ચમા ! સુધિ પૂછાત્તા) હે ગૌતમ ! નારક જીવના શરીરની અવગાહના બે પ્રકારની કહેવામાં આવી છે. જેમાં જીવ રહે છે, તેનું નામ અવગાહના છે. ન રક વગેરેના શરીરથી અવષ્ટબ્ધ જે આકાશ રૂપ ક્ષેત્ર છે, તે અથવા નારક વગેરે જીવનું જે શરીર છે તે અવગાહના છે, એ આ અવગ હના શદને નિષ્કર્ષાઈ છે. આ બે પ્રકારની કહેવામાં આવી છે એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય જે અવગાહના ના૨કાદિ પય રૂ૫ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી ધારણ કરવામાં આવે છે, તે ભવધારણીય અવગાહના છે તેમજ જે સ્વાભાવિક શારીરિક અવગાહના પછી કોઈ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૪૮