________________
પણ નિમિત્તથી અવગાહના કરવામાં આવે છે, તે ઉત્તરક્રિય અવગાહના છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે નર, નારક, વગેરે ગતિમાં પ્રાપ્ત જે શરીર છે તે ભવધારણીય અવગાહના છે અને આ પ્રાપ્ત અવગાહના રૂપ શરીરથી જે બીજા શરીરની વિકુર્વણ થાય છે, તે ઉત્તરક્રિય અવગાહના છે. જેમ દેવ વગેરે પિતાના શરીરથી કારણવશ અન્ય શરીર ધારણ કરી લે છે.
શંકા-શરીરની અવગાહના વિષે જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તે પ્રકૃત રૂપમાં જ પૂછવામાં આવ્યું છે. તે પછી અહીં તેને અપ્રકૃત ભેદનું કથન કેમ કરવામાં આવ્યું છે ?
ઉત્તર-આ શંકા હચિત નથી કેમકે આ જાતનું કથન જે સૂત્રકાર કર્યું છે, તેનું કારણ શરીરની અવગાહનાના પ્રમાણને સ્પષ્ટ કરવું એ છે, કેમકે ભેદ કથન કર્યા વિના શરીરની અવગાહનાના પ્રમાણનું કથન થઈ શકે જ નહિ એજ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે-(વસ્થ i ના ના મકાનના સા હoni અંગુત્તા ગ્રસંડામા, iધપુરા) એમાં જે ભવધારણીય અવગાહના છે, તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ છે અને
ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ પ્રમાણ છે. તેમજ ઉત્તરક્રિય જે અવગાહના છે, તે જઘન્યથી અંગુલના સાતમાં ભાગ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષ પ્રાણ છે આ સામાન્ય કથન રૂપ અવગાહનાનું પ્રમાણ નરકગની અપેક્ષાએ કરવામાં આવ્યું છે.
હવે એજ વિષયને સૂત્રકાર વિશેષ રૂપમાં વિભિન્ન-પૃથિવીઓમાં ભવધારણીય અને ઉત્તરક્રિય રૂપ અવગાહના પ્રમાણ કેટલું છે, તે પ્રશ્નોત્તરપૂર્વક કહે છે. (ચળggrg પુરૂષ ને રૂચા મં! છે માહિરા જીurળા વાત્તા)
પ્રશ્ન–હે ભદત ! પ્રથમ રત્નપ્રભ પૃથિવીમાં નારકેની કેટલી શરીરાવગાહના કહેવામાં આવી છે?
ઉત્તર-(ચમા ! સુવિgા Homત્તા-તંકણ-માધાળકના ૨ ઉત્તરવેટિવ ૨) ત્યાં નારકેની શરીરવગાહના ભવધારણીય અને ઉત્તરવૈક્રિયના રૂપમાં બે પ્રકારની કહેવામાં આવી છે. (તરથvi T મવષાનિકના ઘા નેof અવિકમ સરોવેof સત્તાપૂરૂં તિળિ થળી જીરા નુકાઢ્ઢ) આમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યની અપેક્ષા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃટની અપેક્ષા સાત ધનુષ, ત્રણ પત્નિ અને ૬
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૪૯