________________
આગમત લાકડાં માટે જંગલમાં પ્રવાસ કરે છે. ઉપલક દષ્ટિએ વર્તમાન જમાનાના ગામડાના તલાટીઓને દેખનાર મનુષ્યને આશ્ચર્ય થાય છે કે ગામને તલાટી થઈને લાકડાં લેવા માટે બહાર કેમ જાય? પણી તીર્થંકરના આત્માઓના સ્વભાવને સમજનારા મનુષ્ય સ્પષ્ટ પણે સમજી શકશે કે બાળવાને જોઈતી લાકડાં જેવી ચીજ પણ તે નયસાર તલાટી તીર્થકરને જીવ હેવાથી ગરીબોના લેહીથી ખરડાએલી લેવા માગતો ન હતો. પરમાર્થવૃત્તિનું રહસ્ય
યાદ રાખવું કે ભક્તિભાવથી કે ઉલ્લાસથી અપાતી ચીજો એ લેહીથી ખરડાએલી નથી, પણ જે ચીજો ગરીબ કે શ્રીમંત પાસેથી તેની મરજી નહિ છતાં ફરજ પાડીને દબાવીને કે કઈ પણ જાતને બળાત્કાર કરીને લેવામાં કે અપાવવામાં આવે તે તેમાં જ લેહીથી ખરડાએલાપણું છે, પણ જે વસ્તુ પિતાના આત્માના હિતને માટે ધર્મબુદ્ધિથી કે કલ્યાણબુદ્ધિથી કરવામાં આવે તે વસ્તુ વાસ્તવિક રીતે લેહીથી ખરડાએલી જ નથી, પણ જેઓને હિત કે કલ્યાણની રૂચિ નથી, એટલું જ નહિ પણ બીજાઓના હિત અને કલ્યાણને અંગે અરૂચિવાળા હેઈ હિત કે કલ્યાણના અથી અને ઉધે રસ્તે દેરવા તૈયાર થએલા છ જ તેવી હિત અને કલ્યાણ માટે કરાતી વસ્તુને લેહીથી ખરાડાએલી કહેવાને તૈયાર થાય.
તત્વથી તે તે હિત અને કલ્યાણને માટે કરાતી વસ્તુ લેહીથી ખરડાએલી હતી નથી, પણ તે વસ્તુને દેખનારાઓ લેહીથી ખરડાએલાં ચશ્માને જ ધારણ કરનારા હેઈ તેઓને હિત અને કલ્યાણની વસ્તુ લેહીથી ખરડાએલી લાગે છે, પણ આશ્ચર્યની વાત છે કે દુનિયાદારી, કુટુંબ, મિત્ર, સગાંસંબંધી કે પિતાના પેટને માટે કરાતી વસ્તુમાં તે ચશ્માઓ ઉતરી જાય છે, અને કોઈ વિચિત્ર ચશ્માથી દેખતા હેઇને તે દુનિયાદારી વિગેરેની વસ્તુઓને લેહીથી ખરડાએલી માનવી તે દૂર રહી, પણ પ્રથમ કર્તવ્ય તરીકે તે વસ્તુ ગણવામાં આવે છે.