Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માની લેવામાં આવે તે તેની છાયા ૮ ખ્રિવાસના ” થશે. અને ત્યારે તેના અ મન, વચન અને કાયના ધ્વંસ કરવા, એ પ્રમાણે થશે. આ દસમેા ભેદ છે. આરભસમારભ-આરંભ શબ્દથી જેમને વિનાશ કરાય એવાં અથવા વિનાશ કરાય છે જેમના તેવા પ્રાણી એવા અથ થાય છે. તેમને જે સમારંભ પરિતાપ તેને આરંભ સમારંભ કહે છે. પ્રાણવધમાં જીવાને પરિતાપ થાય છે, તે વાત સ્પષ્ટ તથા અનુભવગમ્ય છે. અથવા ખેતી આદિ કર્મીનું નામ પણ આરંભ છે. તે આર'ભથી જીવાનાં પ્રાણાને પીડા પહોંચે છે. આ અગિયારમે ભેદ છે. એજ પ્રામણે જીવના આયુના ઉપદ્રવ-સમુચ્છેદ, ભેદ–વિનાશ, નિષ્ઠાપન–અંત, ગાલના નિકાલવું, સંવત ક–સમસ્ત ખળ સામર્થ્ય આદિના સાચ કરવે, સંક્ષેપ-તેમને અભાવ કરવા, તે ખારમેા ભેદ છે. મૃત્યુ-મરણ તેરમે ભેદ છે. ઇન્દ્રિયસંયમ અને પ્રાણસંયમ ધારણ કરવાથી પ્રાણીઓની રક્ષા થયા કરે છે. અસંયમી જીવથી તે રક્ષા થઈ શકતી નથી, તેથી અસયમને પ્રાણવધનું અંગ કહેલ છે. તે કારણે જ તેને અહીં પર્યાયવાચી નામ ગણેલ છે. સાવદ્યઅનુષ્ઠાનનું નામ જ અસયમ છે. આ ચૌદમા ભેદ છે. કટકમન શબ્દના અર્થ આ પ્રમાણે છે.-કટક-સૈન્ય દ્વારા હિંસાના ઉદ્દેશથી ખીજા ઉપર આક્રમણ કરવું. આ સૈન્યમન પ્રાણિવધના કારણરૂપ હાય છે. છતાં પણ તેને જે પ્રાણવધરૂપ કહેલ છે તે ઔપચારિક રીતે જ મ્હેલ છે એમ સમજી લેવુ'. આ પરક્રમે ભેદ થયેા.
જીવને પ્રાણથી વિયુક્ત—રહિત કરવા તેને ન્યુપરમણુ કહે છે, આ સેાળમે ભેદ છે. પ્રાણવધને જે પરભવ સંક્રમકારક કહેલ છે તેનું તાત્પર્ય એ છે કે તે પ્રાણવધ નરકનિગાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, આ સત્તરમે ભેદ છે. આ પ્રાણધના પ્રભાવથી જીવ નરકાદિ દુતિયામાં જ જઈને જન્મ લે છે, તેથી તેને દુર્ગતિ પ્રપાતરૂપ કહેલ છે. આ અઢારમે ભેદ છે. સકળ પાપાને તે કાપક-ઉત્પાદક છે, તે કારણે તેને પાપકપરૂપે દર્શાયે છે. અથવા પાપ, કેપનું કાર્ય હાય છે. તે કારણે આ પ્રાણવધ કાપસ્વરૂપ છે, એમ પણ કહી શકાય છે. આ એગણીસમા ભેદ છે. એ પ્રાણવધ કરનાર વ્યક્તિ કેવળ પાપનું જ આલિંગન કરે છે-પાપકમે આધે છે, તે કારણે તે પ્રાણવધ પાપલેાભરૂપ છે. આ વીસમે ભેદ છે. વિચ્છેદ-વિ એટલે શરીર, તેનું છેદન તે છવિચ્છેદ કહેવાય છે. પ્રાણવધમાં શરીર અથવા શરીરના અવયવેાનુ છેદન થાય છેજ તેથીતેને અવિચ્છેદ્યરૂપકહેલ છે. આ એકવીસમા ભેદ છે. પ્રાણવધ જીવનના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૬