Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १५ नंदिफलस्वरूपनिरूपणम
१२५
परिणामं प्राप्नुवन्तः सन्तः कन्दादयः यावत् - तान् जीविताद् व्यपरोपयन्ति । 'एवमेव ' एवामेव = अनेनैव प्रकारेण हे आयुष्मन्तः श्रमणाः योऽस्माकं निर्ग्रन्थो वा निर्ग्रन्थी वा यावत् प्रब्रजितः सन् पञ्चसु कामगुणेषु = शब्दादिकामभोगेषु स्वजते, रज्यते - कामभोगासक्तो भवति यावत् - स खलु इहभवे बहूनां श्रमण - श्रमणीनां बहूनां श्रावकश्राविकानां मध्ये हिलनीयो, निन्दनीयः, खिसनीयो भवति, परलोके च भवान्तरे चातुरन्त संसारकान्तारम् अनुपर्यटिष्यति चातुर्गतिकसंसार एव स्थास्यति न तु मोक्षं माप्स्यतीत्यर्थः । येन प्रकारेण ते धन्योपदेशमश्रद्दधानाः पुरुषाः = सार्थस्थिता जना नन्दिफलवृक्षमूलकन्दादिभक्षणेन तत्रैव म्रियन्ते नतुअहिच्छत्रा नगरीं प्राप्नुवन्तीति भावः ॥ ०३ ||
मूलम् - तणं से धण्णे सत्थवाहे सगडीसागडं जोयावेइ जोयावित्ता जेणेव अहिच्छत्ता नयरी तेणेव उवागच्छइ उवारसादिरूप से पणिमने लगे-तब वे सब अपने जीवन से रहित हो गये - मर गये । इसी तरह हे आयुष्मंत श्रमणो । जो हमारा निर्ग्रन्थ व निर्ग्रन्थी साध्वीजन यावत् प्रब्रजित होकर पंचकाम गुणों में पंचइन्द्रियों के शब्दादि विषयों में आसक्त बन जाता है-अनुरक्त हो जाता है, वह इस भवमें अनेक श्रमण श्रमणियों के बीच हीलनीय, निंदनीय एवं खिसहोता है एवं वह भवान्तर में भी इस चतुर्गति रूप संसार कान्तार में ही घूमता रहेगा-मोक्ष प्राप्त नहीं करेगा। जिस प्रकार धन्य सार्थवाह के उपदेश पर श्रद्धा नहीं करने वाले सार्थ के ये कितनेक पुरुष नंदिफल वृक्षों के मूलादि के खाने से वहीं पर मर गये अहिच्छत्र नगरी नहीं जा सके | सू० ३ ॥
રસ વગેરે રૂપમાં પિરણત થવા લાગ્યા ત્યારે તે બધા નિર્જીવ થઈ ગયા, મૃત્યુ પામ્યા. આ પ્રમાણે જ હે આયુષ્મંત શ્રમણે ! જે અમારા નિગ્રંથ સાધુએ કે નિગ્રંથ સઘ્નિએ પ્રત્રજીત થઇને પાંચ કામ ગુણામાં અર્થાત્ પાંચ ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયામાં આસક્ત થઇ પડે છે-એટલે કે અનુરક્ત થઈ જાય છે, તે આ ભવમાં ઘણા શ્રમણેા અને ઘણી શ્રમણીએની વચ્ચે હીલનીય, નિંદનીય, અને ખસનીય હોય છે અને બીજા ભવમાં પણુ આ ચતુČતિ રૂપ સંસાર–કાંતારમાં જ ભ્રમણ કરતા રહેશે. તેને મેક્ષ પ્રાપ્ત થશે નહિ. ધન્યસા વાહના ઉપદેશને શ્રદ્ધેય ન માનનારા કેટલાક માણસેા જેમ નિ ફળ વૃક્ષોના મૂળ વગેરે ખાઇને ત્યાંને ત્યાંજ મરણ પામ્યા, અ અહિચ્છત્રા નગરીમાં પહોંચી શકયા નહિ, તેમજ તેઓની પણ સ્થિતિ થાય છે. ! સૂ, ૩ !!
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩