Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३५०
___ ज्ञाताधर्मकथाङ्गसूत्रे देशतः आगमाभावमाश्रित्य द्रव्यावश्यकं च-नोआगमतो द्रव्यावश्यकम् । तत्-त्रिवि धम्-ज्ञशरीरद्रव्यावश्यकं, भव्यशरीरद्रव्यावश्यक,तद्वयतिरिक्त द्रव्यावश्यकं चेति। है-वह नो आगम की अपेक्षा से द्रव्य आवश्यक माना गया है । " नो आगम" में नो शब्द सर्वथा आगम के अभाव का अथवा उसके एक देश के अभाव का बोधक है। इसके ज्ञशरीरद्रव्यावश्यक, भव्यशरीर. द्रव्यावश्यक, और तद्व्यतिरिक्त द्रव्यावश्यक, इस प्रकार तीन भेद हैं।
आवश्यक शास्त्र का जो पहिले ( भूतकाल में ) ज्ञाता था-तथा दूसरों के लिये इस शास्त्र का उपदेश आदि भी जिसने पहिले दिया है ऐसे जीव का अचेतन शरीर ज्ञशरीरद्रव्यावश्यक है जो जीव इस समय आवश्यक शास्त्र का ज्ञाता नहीं है भविष्यत् काल में उसका ज्ञाता बनेगा उसका वह सचेतन शरीर भविष्यत् काल में आवश्यक शास्त्र के ज्ञान का आधार होने की अपेक्षा से, भव्यशरीरद्रव्यावश्यक है। तयतिरिक्तद्रव्यावश्यक लौकिक कुप्रावनिक और लोकोत्तर के भेद से ३ प्रकार का है । लौकिकजनों द्वारा आचरित आवश्यक कर्म लौकिक द्रव्यआवश्यक है। जैसे राजसभा में जाने वाले राजा, युवराज, तलवर (कोहपाल ) आदि जन प्रातः काल में उठकर राजसभा में जाने के लिये प्रथम प्राभातिक विधियों से निपटते हैं-मुख धोते हैं, दातों को सामनी अपेक्षाथी द्रव्य माश्य मानवामा व्या छ " नोआगम" भां નો શબ્દ આગમના સંપૂર્ણપણે અભાવને કે તેના એક દેશના અભાવને બોધક છે, તેના જ્ઞશરીર દ્રવ્યાવશ્યક, ભવ્યશરીર દ્રવ્યાવશ્યક અને તદ્દવ્યતિ. રિકત દ્રવ્યાવશ્યક આ પ્રમાણે ત્રણ ભેદે છે. આવશ્યક શાસ્ત્રને જે પહેલાં (ભૂતકાળમાં) જ્ઞાતા હતા તેમજ બીજાઓ માટે આ શાસ્ત્રને ઉપદેશ વગેરે પણ જેણે પહેલાં આપ્યું છે એવા જીવનું અચેતન શરીર જ્ઞ શરીર દ્રવ્યાવશ્યક છે. જે જીવ અત્યારે આવશ્યક શાસ્ત્રને જ્ઞાતા નથી, ભવિષ્યકાળમાં તેને સાતા થશે તેનું તે સચેતન શરીર ભવિષ્યકાળમાં આવશ્યક શાસ્ત્રના જ્ઞાનને આધાર હોવાને કારણે ભવ્ય શરીર દ્રવ્યાવશ્યક છે. તદ્દવ્યતિરિકત દ્રવ્યાવશ્યક લૌકિક, કુબાવચનિક અને લકત્તર એમ ત્રણ પ્રકારનું છે. લૌકિક માણસે વડે આચરિત આવશ્યક કર્મ લૌકિક દ્રવ્ય આવશ્યક છે. જેમ રાજસભામાં જનારા રાજા, યુવરાજ, તલવર (કેટ્ટપાલ) વગેરે લોકે સવારે ઉઠીને રાજસભામાં જવા માટે પ્રથમ પ્રાભાતિક વિધિથી પરવારે છે, મુખ ધુએ છે.
श्री शताधर्म अथांग सूत्र : 03