Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ज्ञाताधर्मकथासूत्रे
एकेन्द्रियादिषड्जीवनिकायजीवानां रक्षणं धर्मस्य मूलमिति वदतामर्हतां षट्कायविराधना साध्यायाः प्रतिमापूजायाः अङ्गीकारे जैनत्वमेव नश्यति, जैन धर्मस्य मूलतस्तत्र समुच्छेदात् ।
३७६
तथा चोक्तम्- जीवदयसच्चवयणं, परधणपरिवज्जणं सुसीलं च ।
स्वती पंचिदयनि-ग्गहो य धम्मस्स मूलाई || दर्शनशुद्धि - २ तत्र) है तो प्रतिमा का पूजन करने वाले के इसका परिहार कैसे हो सकता है । क्यों कि यह पहिले ही प्रकट किया जा चुका है कि यह प्रतिमापूजन कार्य षट् काय के आरंभ के विना साध्य हो ही नहीं सकता । अतः प्रतिमापूजन चाले को धर्मसिद्धि का लाभ मानना यह एक मनग ढंत कल्पना ही है - शास्त्रीय कल्पना नहीं । शास्त्र में तो यही जिनेन्द्र देव की आज्ञा है कि एकेन्द्रिय आदि षट् निकाय के जीवों की रक्षा करना ही प्रत्येक जैन मात्र का कर्तव्य है, और यही धर्म का मूल है। जब इस प्रकार की वीतराग प्रभु की आज्ञा है तो फिर यह तो सोचो की षट्निकाय की विराधना से साध्य इस प्रतिमापूजन की मान्यता में जैनत्व का रक्षण ही केसे हो सकता है । प्रत्युत जैनधर्म का इस प्रकार की मान्यता में समूलतः नाश ही हो जाता हैं ।
जीवदयसचवयणं परधनपरिवज्रणं सुसीलंच |
वंती पंचिदिय निग्गहोय धम्मस्स मूलाई || (दर्शन शु २ तत्व)
છે ત્યારે પ્રતિમાની પૂજા કરનારાઓ માટે આાને પરિહાર કેવી રીતે થઈ શકે તેમ છે, કેમકે આ વાત પહેલાં જ પ્રગટ કરવામાં આવી છે કે આ પ્રતિમા પૂજન કાર્ય ષટ્કાચના આર'મ વગર સાધ્ય થઇ શકે તેમ નથી. એથી પ્રતિમા પૂજનવાળા માટે ધ'સિદ્ધિના લાભ સમજી લેવા આ એક ખાટી કલ્પના માત્ર છે. શાસ્ત્રીય કલ્પના નથી. શાસ્ત્રમાં તેા જિનેન્દ્રદેવની એ જ આજ્ઞા છેકે એકેન્દ્રિય વગેરે ષટ્રકાયના જીવાની રક્ષા કરવી જ દરેકે દરેક જૈનનું કન્ય છે અને એ જ ધર્મનું મૂળ છે. જ્યારે આ જાતની વીતરાગ પ્રભુની આજ્ઞા છે ત્યારે આ વાત ઉપર તેા વિચાર કરીએ કે ષટ્કાય નિકાયની વિરાધનાથી સાધ્ય આ પ્રતિમા પૂજનની માન્યતામાં જૈનત્વનુ` રક્ષણ જ કેવી રીતે થઈ શકે છે? આ જાતની માન્યતાથી તેા જૈન ધર્મના મૂળરૂપે વિનાશ જ થઇ જાય છે.
जीवदय सच्चवयणं, परधनपरिवज्जणं सुसीलं च ।
खंती पंचिदियनिगहोय, धम्मस्स मूलाई ॥ ( दर्शन शु० २ तत्व )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩