Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे रूपादेव्या अपि विज्ञेयम् , नवरं-विशेषोऽत्रायम्-पूर्वभवे चम्पायां नगयों पूर्णभद्रं चैत्यम् , रूपको गाथापतिः, रूपश्री र्या, रूपादारिका, शेषं तथैव नवरं भूतानन्दाग्रमहिषीतया तस्या उपपातः जन्म । देशोनं पल्योपमं स्थितिः। निक्षे. पका-समाप्तिवाक्यरूपः प्रबन्धोऽत्र विज्ञेयः । एवं सुरूपापि २, रूपांशाऽपि ३, रूपकावत्यपि ४, रूपकान्तापि ५, रूपप्रभापि ६ । एताश्चैव उत्तरीयाणामिन्द्राणां
आई। इसके रहने के भवन का नाम रूपकावतंसक था। और जिस सिंहासन पर यह बैठती थी उसका नाम रूपक था। पीछे जिस प्रकार का वर्णन कालीदेवी का किया गया है-उसी प्रकार का इनका भी वर्णन जानना चाहिये । उस के पूर्वभव का वर्णन इस प्रकार है-यह पूर्वभव में चंपा नामकी नगरी में कि जिसमें पूर्णभद्र नाम का उद्यान था और रूपक गाथापति जिस में रहता था उस गाथापति की यह रूपश्री भार्या से " रूपा दारिका" इस नाम से पुत्री उत्पन्न हुई थी। बाद में प्रभु का उपदेश सुनकर यह प्रतिबोध को प्राप्त हो गई और काली देवी की तरह यह आर्या बन गई इसके आगे जिस तरह का काली देवी का वृत्तान्त बना इसी तरह से इसका भी जानना चाहिये। जब यह काल अवसर काल कर गई तब यह भूतानंद इन्द्र की अग्रमहिषीरूप से उत्पन्न हुई। वहाँ इसकी कुछकम १, पल्य की स्थिति है। इस प्रकार रूपा देवी के कथानक का यह निक्षेपक है। इसी तरह से (२) सुरूपा (३) रूपांशा (४) रूपकावती (५) रूपकान्ता और ६ रूपप्रभा का भी वर्णन जानना નામ રૂપકવતંસક હતું અને જે સિંહાસન ઉપર તે બેસતી હતી તેનું નામ રૂપક હતું. જેમાં પહેલાં કાલી દેવીનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ આનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. તેના પૂર્વભવનું વર્ણન આ પ્રમાણે છેઆ પૂર્વભવમાં ચંપા નામની નગરીમાં- કે જેમાં પૂર્ણભદ્રા નામે ઉદ્યાન હતું અને રૂપક ગાથાપતિ જેમાં રહેતે હતો. તે ગાથા પતિની આ રૂપશ્રી ભાર્યાથી રૂપાદારિકા ” આ નામથી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ હતી. ત્યારપછી પ્રભુને ઉપદેશ સાંભળીને એ બેધને પ્રાપ્ત થઈ અને કાલી દેવીની જેમ આર્યા થઈ ગઈ, એના પછીની વિગત કાલી દેવીની હતી તેવી જ એની પણ સમજી લેવી જોઈએ. જ્યારે તેણે કાળ અવસરે કાળ કર્યો ત્યારે આ ભૂતાનંદ ઈન્દ્રની અગ્રમહિષી (પટરાણી) ના રૂપમાં ઉત્પન્ન થઈ. ત્યાં તેની થોડી ઓછી એક વેલ્યની સ્થિતિ છે. આ પ્રમાણે રૂપાદેવીના કથાનકને આ નિક્ષેપક છે. या प्रमाणे (२) ९३५), (3) ३५iशा, (४) ३५४ावती, (५) ३५४ial अने
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩