Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
ज्ञाताधर्मकथाङ्गसूत्रे वर्तमानानागतभेदेन प्रत्येकं त्रैविध्ये नवधा भवति । नवविधस्यापि पृथिवीकायसमारम्भणस्य मनोवाकाययोगभेदेन प्रत्येकं त्रैविध्ये सप्तविंशतिभङ्गा भवन्ति । एवं विधपृथिवीकायसमारम्भप्रवृत्तः खलु षट्कायारम्भसंपातजन्यघोरतरदुरितार्जनेन दुरन्तसंसारदावानलज्वालान्तःपातं पाप्यानन्तनरकनिगोदादिदुःखमनुभवन् न कदाचित् कल्याणं शाश्वतमुखप्रदं मोक्षमार्ग प्रामोतीतिभावः ॥
भगवता पृथिवीकायसमारम्भणवदप्कायादिसमारम्भणमप्यहितायाबोधये च भवतीत्यपि तत्रैव प्ररूपितम् । यत्रैकस्य पृथिवीकायस्य समारम्भणे सम्यक्त्वके भेद से तीन प्रकार का है-इसके अतीत और अनागत काल के भेद से तीन ३ प्रकार का और हो जाते हैं इस प्रकार यह तीनों कालों की अपेक्षा से ९ प्रकार का है । इन नव प्रकारों के साथ-मन वचन और काय इन तीनों का गुणा करने से यह २७ प्रकार का माना गया है इस प्रकार त्रिकरण और त्रियोग के संबंध से २७ प्रकार के इस पृथिवीकाय के समारंभ में प्रवृत्त जीव षट्काय के आरंभ के संपात जन्य घोरतर पापों के अर्जन से दुरन्त संसार रूपी दावानल की ज्वाला के मध्य में निमग्न बन अन्त में अनन्त नरक निगोदादिकों के दुःखो का अनुभव करता हुआ कभी भी निज कल्याण का भोक्ता एवं शाश्वत सुख को प्रदान करने वाले मोक्ष के मार्ग का पथिक नहीं बन सकता है पृथिवीकाय के समारम्भ की तरह अपकाय आदि का समारंभ भी इस जीवात्मा को सदा अहितकारी और अबोध का दाता है यह बात भी वहां पर (आचारांग सूत्र में ) भगवान ने कही है अब विचारिए-जब ભેદ થઈ જાય છે. આ રીતે આ ત્રણે કાળોની અપેક્ષાએ નવ પ્રકારનો છે. આ નવ પ્રકારોની સાથે મન, વચન અને કાર્યો અને ત્રણેને ગુણાકાર કરવાથી આ ૨૭ પ્રકારનું માનવામાં આવ્યો છે. આ પ્રમાણે ત્રિકરણ અને ત્રિગના સંબંધથી ૨૭ પ્રકારના આ પૃવિકાયના સમારંભમાં પ્રવૃત્ત જીવ ષટકાયના આરંભના સંપાત જન્મ ઘેરતર ( ભયંકર) પાપને કારણે દુરંત સંસાર રૂપી દાવાનલના અગ્નિમાં પડીને છેવટે અનંત નરક નિગઢ વગેરે દુખેને અનુભવતે કદાપિ પિતાના કલ્યાણને ભેંકતા થઈને અને શાશ્વત-સુખને આપનાર મેક્ષ માર્ગને પથિક (વટેમાર્ગ) બની શકતા નથી. પૃવિકાયના સમારંભની જેમ અમુકાય વગેરેને સમારંભ પણ આ જીવાત્મા માટે હમેશાં અહિતકારી અને અબોધ (અજ્ઞાન) આપનારો છે. આ વાત પણ આચારાંગ સૂત્રમાં ભગવાને કહી છે. હવે આટલું તો આપણે પણ સમજી શકીએ છીએ કે જયારે જીવન માટે ફક્ત પૃવિકાય સમારંભ જ જ્યારે અહિત કરનાર અને મેક્ષના
श्री शताधर्म अथांग सूत्र:०३