Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
द्रौपद्याः पूर्वभवकृतनिदानफलप्राप्त्यभावेन सम्यक्त्वरहितत्वात् । यस्य पूजनं तस्यैव वन्दनं तु न्यायोपपन्नं भवति, अत्र पूजनं कुलदेवतायाः, वन्दनं तु वीतरागस्याहत इति लोकन्यायविरुद्धम् । तस्माद् द्रौपद्या वीतरागस्याहतो वन्दनमपि तदानीं न कृतमिति सर्वप्रमाणसिद्धम् ।
अत्राभयदेवमरिणा स्वकृतवृत्तौ यदुक्तम् एकस्यां वाचनायामेतावदेव दृश्यते "जिणपडिमाणं अच्चणं करेइ ” इति । वीररसके सिवाय युद्ध में जाने वाले वीरके लिये मल्हारराग भी आनंददायी हो सकता है ?। कभी नहीं परिणय-विवाहके अवसर में कुलदेवता की ही पूजा करने का प्रसंग होता है-न कि भगवान अहंत की। अतः इस प्रकार का प्रसंग मानना एक मनगढंत कल्पना मात्र ही है ! क्यों कि इस समय द्रौपदी पूर्वभव में किये हुए निदान की फल प्राप्ति के अभाव से सम्यक्त्व रहित थी, फिर उसे उस समय कामदेव की ही इच्छित फल प्राप्ति के लिये पूजा की सूझेगी, या उसके अभाव को करने वाले जिन भगवान की पूजा की। यह स्वयं विचारने जैसी बात है जिस का पूजन किया जाता है उसी की बंदना की जाती है-पूजन तो हो कुलदेवतारूप कामदेव का और वंदना की जाय वीतराग प्रभु श्री अरिहंत देव की। इस प्रकार की मान्यता तो लौकिकरीति से भी विरुद्ध पड़ती है। इसलिये सर्व प्रमाणों से यह सिद्ध होता है कि द्रौपदी ने जिनप्रतिमा का पूजन नहीं किया।
જનાર લડવૈયા માટે વીર રસ સિવાયને મલ્હાર રાગ પણ શું આનંદ પમાડનાર થઈ શકે છે? નહીંજ લગ્નના સમયે તે ભગવાન અહંતની પૂજા કરતાં તે કુળદેવતાની પૂજા કરવાનો પ્રસંગજ ગ્ય લેખાય છે. એટલા માટે આ જાતના પ્રસંગની વાત માનવી એ મનમાની કલ્પના માત્રજ છે. કેમકે આ સમયે દ્રૌપદી પૂર્વભવમાં કરેલા નિદાનની ફળ પ્રાપ્તિના અભાવને લીધે સમ્યકત્વથી રહિત હતી અને એવી સ્થિતિમાં ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે તેને કામદેવની પૂજા કરવાની ઈચ્છા થાય કે તેનાથી વિરૂધ્ધ ફળ આપનાર અને ભગવાનની પૂજાની ? આ જાતે વિચાર કરવા ગ્ય વાત છે. જેની પૂજા કરવામાં આવે છે. તેને જ વંદના કરવામાં આવે છે. પૂજા તે કુળ દેવતારૂપ કામદેવની થાય અને વંદના વીતરાગ પ્રભુ શ્રી અરિહંત દેવની કરવામાં આવે. આ જાતની માન્યતા તે લૌકિક રીતિથી પણ વિરૂધ્ધ છે. આ પ્રમાણે બધી રીતે વિચારતાં આ સિદ્ધ થાય છે કે દ્રૌપદીએ જન પ્રતિમાનું પૂજન કર્યું નથી.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩