Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२८
__ज्ञाताधर्मकथाङ्गसूत्रे कारिते च पृथिवीकायादिषड्जीवनिकायविराधना, तथैव जिनपूजायामपि तस्मात् पूजार्थकत्वान्जिनभवनविधानं सावद्यतर, बहुतरषट्कायजीवोपघातहेतुत्वात् नाहं वाङ्मात्रेणाऽपि उपदेशदानरूपेण वाग्योगमात्रैणापि आचरामि कुर्वे जिनालयं कर्तु मुपदेशं न करिष्यामीत्यर्थः । एवं च अनेन प्रकारेण, समयसारपरं शास्त्रसिद्धान्त साराऽशेषश्रेष्ठं तत्त्वं त्रिकरणत्रियोगैः प्राणातिपातो वर्जनीय इत्यादिरूपं यथास्थितं यथावस्थितस्वरूपं प्रमाणभूतं, अविपरीत=विपर्ययज्ञानाविषयं, निश्शङ्क-संशयवर्जितं वचनं भणता-कथयता, तेषां मिथ्यादृष्टिलिङ्गिनां मिथ्यादृष्टयः कुतीथिकास्तद्वज्जीवोपघातकारिणांसाधुवेषधारिणांमध्ये हे गौतम ! आसंकलितम् सम्यक संशहीतम् उपार्जितमित्यर्थः । किमुपार्जितमित्याह-तीर्थकरनामगोत्रं तेन कुवलयप्रभेण, एकभवावशेषी कृतो भवोदधिः । सुगममेतत् । जिस में जिनालय बनवाने का विधान हो । इस प्रकार प्रवचन सिद्धान्त की सारभूत वस्तुस्थिति को यथार्थ रूप से विना किसी संकोच के प्रकट करने वाले उन मुनिराज ने उन साधुवेष धारी द्रव्यलिंगियों के बीच कि जो मिथ्यादृष्टियों की तरह जीवों की हिंसा करने में प्रवृत्त थे उनके सामने इस प्रकार शुद्ध प्ररूपणा करनेसे हे गौतम ! तीर्थकर नाम गोत्र कर्म का बंध किया-और संसार भी उनका एक भव मात्र बाकी रह गया इस उद्धरण से यही समझना चाहिये-कि जब प्रतिमा पूजन के लिये भी मंदिर बनवाना सावध कर्म है और इस सावद्यकार्य का उपदेश देना भी साधु के लिये वर्जनीय है-इसी अभिप्राय से कुवलयप्रभ सूरि ने इस कार्य का निषेध किया-इस निषेध से उन्हें तीर्थकर नाम-गोत्र कर्म का बंध हुआ और संसार भी उनका एकभव मात्र बाकी बचा-तो फिर सर्व प्रकार से सावद्य कर्मो का परित्याग માટે હું કઈ પણ રીતે ઉપદેશ આપવા તૈયાર નથી, હું આ જાતનો ઉપદેશ કોઈપણ વખતે આપવા તૈયાર નથી કે જેમાં જીનાલય બતાવવાનું વિધાન સરખુંય હાય. આ રીતે પ્રવચન સિદ્ધાંતની સારભૂત વસ્તુસ્થિતિને સાચા રૂપમાં વગર કોઈ પણ જાતના સંકેચે–પ્રગટ કરનારા તે મુનિરાજે તે સાધુ વેશધારી દ્રવ્ય લિંગિઓની સામે કે જેઓ મિથ્યાદષ્ટિવાળાઓની જેમ જીવોની હિંસા કરવામાં પ્રવૃત્ત હતા–શુદ્ધ પ્રરૂપણા કરી. આ રીતે શધ પ્રરૂપણ કરવાથી હે ગૌતમ ! તીર્થકર નામ-ગોત્રકમને બંધ કર્યો અને સંસાર પણ એક ભવ જેટલે જ શેષ રહ્યો. આ ઉદાહરણથી આપણે એજ વાત સમજવી જોઈએ કે જ્યારે પ્રતિમા પૂજન માટે પણ મંદિર બનાવવું સાવકમ છે અને આ સાવધકાર્યને ઉપદેશ કરે પણ સાધુના માટે ત્યાજ્ય છે. આ હેતુથી જ કુવલયપ્રભસૂરીએ આ કાર્યને નિષેધ કર્યો છે. આ નિષેધથી તેમને તીર્થકર
श्री शताधर्म अथांग सूत्र : 03