Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा
३९५ लोका जलेन सुखिनो भवन्ति एवं द्रव्यस्तवे यद्यप्यसंयमो भवति तथापि तत एव सा परिणामशुद्धिर्भवति, या तद् असंयमोपार्जितमन्यच्च निरवशेष क्षपयति इति ।
" तस्माद्विरताविरतैः श्रावकैरेष द्रव्यस्तवः कर्तव्यः ।
शुभानुबन्धी प्रभूतनिर्जराफल इति कृखा" इत्युक्तम्तदसत्-अत्र हि कूपदृष्टान्तो न संघटते कूपखननेन जलमुत्पद्यते इति सकल लोकप्रत्यक्षं, किन्तु षट्कायवधं कुर्वतः कारयतश्च धर्ममूलभूताया दयाया एव की रक्षा नहीं होती है, तो भी यह कर्ता को परिणामों में शुद्धि का हेतु होता है। इससे कर्त्ता उस द्रव्यस्तव के करने में उद्भूत असंयम द्वारा उपार्जित पापों का सम्पूर्णरूप से विनाश कर देता है । इसलिये विरताविरत ( एकदेश संयम की आराधना करने वाले पंचमगुणस्थानवर्ती श्रावकों द्वारा यह द्रव्यस्तव कर्तव्य कोटि में आने से उपादेय है। कारण कि यह उनके लिये शुभानुबंधी और कर्मों की अधिक निर्जरा. रूप फल का प्रदाता होता है" यह सब भाष्यकार का कथन ठीक नहीं है। कारण कि उन्हों ने जो कूप का दृष्टान्त देकर इस विषय की पुष्टि करनी चाहिये, उससे प्रकृत विषय की वास्तविक पुष्टि नहीं होती है। यह तो प्रत्येक लौकिक जन के प्रत्यक्ष अनुभव में आने जैसी बात है कि कूप के खोदने से जल निकलता है इस में तो विवाद की कोई जरूरत ही नहीं है, किन्तु प्रतिमा की पूजा करने और करानेवालों से षट्ખોદનાર લોકોને તેમજ બીજા પણ ઘણા માણસોને વખતો વખત ઘણી રીતે લાભ થતા રહે છે. ઠીક આ પ્રમાણે જ દ્રવ્યસ્તવમાં જો કે સંયમની રક્ષા થતી નથી, છતાં ય તે કર્તાના માટે પરિણામમાં શુદ્ધિનું કારણ હોય છે. તેનાથી કર્તા તે દ્રવ્યસ્તવના કરવામાં ઉદ્ભૂત અસંયમ વડે મેળવેલા પાપને સંપૂર્ણ પણે વિનાશ કરી નાખે છે. એથી વિરતાવિરત (એકદેશ સંયમની આરાધના કરનાર પંચમ ગુણસ્થાનવતી ) શ્રાવકો વડે આ દ્રવ્યસ્તવ કર્તવ્ય કટિમાં આવવાથી ઉપાદેય છે. કારણ કે તે તેમના માટે શુભાનુબંધી અને કર્મોની વધારે નિજ રા ફળને આપનાર છે. ભાષ્યકારનું આ બધું કથન એગ્ય નથી, કારણ કે તેઓએ જે વાવનું દૃષ્ટાંત આપીને આ વિષયની પુષ્ટિ કરવા પ્રયત્ન કર્યો છે, તેનાથી પ્રકૃત વિષયની વાસ્તવિક રૂપમાં પુષ્ટિ થતી જોવામાં આવતી નથી. દરેકે દરેક માણસના માટે આ તે એક પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવી હકીકત છે કે વાવ ખેદવાથી પાણી નીકળે છે, આમાં તે ચર્ચાની કઈ વાત જ ઊભી થતી નથી, પણ પ્રતિમાની પૂજા કરનાર અને કરાવનારાઓથી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩