Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथागसूत्रे शब्देन ग्रहणात् सम्यक्त्वं हि तत्वार्थश्रद्धानरूपं, तच्च प्रवचनार्थज्ञानादेव, प्रवचनार्थज्ञानं च निर्जरामूलकं, निर्जरा च विनयवैयावृत्त्यस्वाध्यायरूपतपोविशेषेभ्यः, तत्र च सद्गुरूपदेशः कारणं, न तु प्रतिमा। सो हि सद्गुरुवत् प्रवचनार्थमुपदेष्टुमसमर्था, तस्या जडत्वात् , । नापि सा निर्जराहेतुः, विनयादितपोरूपकर्मा की निर्जरा नहीं हो सकती है। निर्जरा के अभाव में दर्शन मोहनीय कर्म के क्षय उपशम आदि रूप सम्यक्त्व की उत्पत्ति संभवित नहीं है। अतः अभिगम सम्यग्दर्शन में सद्गुरु का उपदेश ही निमित्त माना गया है और उसीका ग्रहण वहां पर उस शब्द से हुआ है प्रतिमा का नहीं-इसी का खुलाशा " सम्यक्त्वं हि तत्वार्थश्रद्धानरूपं, तच प्रवचनार्थज्ञानादेव, प्रवचनार्थज्ञानं च निर्जरामूलकं - निर्जरा च विनय वैयावृत्यस्वाध्यायरूपतपोविशेषेभ्यः, तत्र च सद्गुरूपदेशः कारण न तु प्रतिमा" अर्थ इन पंक्तियों में लिखा गया है। तत्वार्थ का श्रद्धान करना सम्यक्त्व है। वह श्रद्धान प्रवचन के अर्थज्ञान से ही होता है
और उस अर्थज्ञानका मूल कारण निर्जरा मानी गई है अपना प्रतिपक्षी कर्मों की निर्जरा हुए विना तत्त्वज्ञान हो ही नहीं सकता है विनय, वैयावृत्य, स्वाध्यायरूपतप विशेष निर्जरा के कारण हैं तप की आरा धना में सद्गुरू का उपदेश कारण है इस प्रकार परम्परा संबंध से अभिगम सम्यग्दर्शन में सद्गुरु का उपदेश ही निमित्तरूप से गृहीत हुआ है प्रतिमा नहीं-कारण वह सद्गुरु के उपदेश की तरह प्रवचन શ્રોતાઓને પ્રવચનનું અર્થજ્ઞાન કેવી રીતે થઈ શકે ? અર્થજ્ઞાન વગર કમેની નિર્જરા પણ થઈ શકતી નથી. નિર્જરા વિના દર્શન મેહનીય કર્મના ક્ષય ઉપશમ વગેરે રૂપ સમ્યક્ત્વની ઉત્પત્તિ સંભવિત નથી, એટલા માટે અભિગમ સમ્યગ્દર્શનમાં સદૂગુરુને ઉપદેશ જ નિમિત્તરૂપે માનવામાં આવ્યું છે. અને તે શબ્દથી તેનું જ ગ્રહણ થયું છે. પ્રતિમાનું નહિ. આનું જ સ્પષ્ટીકરણ " सम्यक्त्व हि तत्त्वार्थ श्रद्धानरूप, तच्च प्रवचनार्थ ज्ञानादेव, प्रवचनार्थ ज्ञान निर्जरामलक निर्जरा च विनयवैयावृत्त्यस्वाध्यायरूपतपोविशेषेभ्यः, तत्र च सद्गुरूपदेशः कारण न तु प्रतिमा ” माने। मथ मा प्रभारी छे, ते તરવાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. તે શ્રદ્ધાના પ્રવચના અર્થજ્ઞાનનું મૂળ કારણે નિર્જરા જ માનવામાં આવે છે. પોતાના પ્રતિપક્ષી કર્મોની નિર્જરા થયા વગર તત્ત્વજ્ઞાન થઈ જ શકતું નથી. વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય રૂપ તપ વિશેષ નિર્જરાના કારણ છે. તપની આરાધનામાં સદ્દગુરુનો ઉપદેશ કારણ છે. આ રીતે પરંપરા સંબંધથી અભિગમ સમ્યગ્દર્શનમાં સદ્દગુરુને ઉપદેશ જ નિમિત્ત રૂપમાં ગૃહીત થયે છે. નહિકે પ્રતિમા, કેમકે તે સદગુરુના ઉપદેશની જેમ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩