Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३५२
ज्ञाताधर्मकथासूत्रे
श्यक क्रियावतः कस्यचित् काष्टकर्मादिषु प्रतिकृतिः, द्रव्यावश्यकं च आवश्यकोपयोग शुन्या देहागमक्रियाः एब्बावश्यकेषु उपयोगाभावेन चरणगुणरहितत्वेन चकर्मनिर्जराजनकत्वाभावादाराध्यत्वेन जिनाज्ञा नास्ति, तस्मादेतत् त्रिविधमावश्यकं धर्मपदवाच्यं न भवतीति निश्चयादलक्ष्यमेव । लोकोत्तरिकद्रव्यावश्यकं पवइस प्रकार नाम, स्थापना और द्रव्य के भेद से यह आवश्यक तीन
66
प्रकार का होता है । किसी गोपाल के पुत्र का आवश्यक " इस प्रकार
युक्त
का कृतनाम संस्कार नाम आवश्यक है। आवश्यक क्रियाओं से किसी व्यक्ति की काष्ट आदि में तदाकार रूप से या अतदाकाररूप से प्रतिकृतिको कल्पना करना या उसे बना लेना यह स्थापना आवश्यक है । आवश्यक में उपयोग से शून्य प्राणी की जो भी आगम और नो आगम की अपेक्षा से क्रियाएँ हैं वे सब द्रव्य आवश्यक हैं। इन तीनों आव इकों में उपयोग भावरूप - आवश्यक के अभाव से तथा चारित्रगुण तदनुकूल प्रवृत्ति के आचरण से रहित होने से कर्मों की निर्जरा कराने में साधकपना नहीं है । अतः जिनेन्द्रदेव ने इनके आराधन करने की आज्ञा प्रदान नहीं की है। धर्म को ही आराधन करने की उन्होंने आज्ञा दी है क्योंकि वही कर्मों की निर्जरा कराने में साधक है। इन तीनों में कर्मो की निर्जरा कराने का अभाव होने से धर्मस्वरूपता नहीं है । धर्मपद वाच्य भी ये नहीं हैं । इसीलिये ये तीनों धर्म के लक्षण से शून्य होने से उसके अलक्ष्य हैं, ऐसा समझना चाहिये। लोकोत्तरिक द्रव्य આવશ્યક ત્રણ પ્રકારનું હાય છે. કાઈ ગેપાળના પુત્રને આવશ્યક આ રીતે કરેલા સ`સ્કાર નામ આવશ્યક છે. આવશ્યક ક્રિયાઓથી યુક્ત કાઇ વ્યકિતની કાઇ વગેરેમાં તદાકાર રૂપથી કે અતદાકાર રૂપથી પ્રતિકૃતિની કલ્પના કરવી કે પ્રતિકૃતિનું નિર્માણ કરવું તે સ્થાપના આવશ્યક છે. આવશ્યકમાં ઉપયાગથી રહિત પ્રાણીની જે કંઇપણ આગમ અને ના આગમની અપેક્ષાથી ક્રિયાએ છે તે બધી દ્રવ્ય આવશ્યક છે. આ ત્રણે આવશ્યકામાં ઉપયાગ ભાવ રૂપ આવશ્યકના અભાવથી તેમજ ચારિત્રગુણ તદનુકુળ પ્રવૃત્તિના આચરણ વગર થઈ જવાથી કર્મીની નિરા કરાવવામાં સાધકપણુ' નથી. તેથી જીનેન્દ્ર દેવે તેમના આરાધનની આજ્ઞા આપી નથી. ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આજ્ઞા આપી છે. કેમકે ધમજ કર્મોની નિર્જરા કરાવવામાં સાધક છે. આ ત્રણેમાં કર્મોની નિર્જરા કરાવવાને અભાવ હાવાને કારણે ધર્મ સ્વરૂપતા નથી. એ ધમ પદ્મ વાચ્ય પણ નથી. તેથી આ ત્રણે ધર્મના લક્ષણથી રહિત હાવાને કારણે તેના અલક્ષ્ય છે એમ સમજવું જોઇએ. સામાયિક વગેરે લેાકેા
,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
6