Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६६
ज्ञाताधर्मकथाङ्गसूत्रे योगरूपो देश आगमः, करशिरः संयोगादिक्रियारूपो देशस्तु नोआगमः, तथा च दैशिकागमाभावमाश्रित्य नो आगमत्वमपि, नोशब्दस्यात्रापि देशनिषे. धपरत्वात् ।
लौकिक कुमावनिक च नोआगमतो भावावश्यक न धर्मपदवाच्यम् , तत्र जिनाज्ञाया अभावादिति बोध्यम् ।
अथ किं लोकोत्तरिक नोआगमतो भावावश्यकम् ? उच्यते अनुयोगद्वारे ।
" जणं इमे समणे वा समणी वा सावओ वा साविया वा तचित्ते तम्मणे अपेक्षा से वहां भावता और एकदेश से आगमता भी है । क्यों कि हार्थों का जोड़ना नमस्कार करना आदि रूप जो भी क्रियाएँ हैं वे सब नो आगम हैं। इस अपेक्षा इनमें पूर्णरूप से आगमपनो न होकर आगम की एक देशता ही है चरक चीरीकादि द्वारा मान्य ग्रन्थों की निर्दिष्ट क्रियाओं का ही वहां सद्भाव है और उन्हीं के अर्थ में उनका उपयोगादिरूप परिणाम है । इसलिये ये सब चरक चीरीकादि की क्रियाएँ नो आगम की अपेक्षा से भाव आवश्यक हैं। यहां पर भी नो शब्द देश निषेध परक है अर्थात् आगम के एक देश का वाचक है ये लौकिक और कुप्रावनिक जिन्हें नो आगम की अपेक्षा से भावावश्यकरूप में प्रकट किया गया है धर्मपद के वाच्य नहीं हैं। क्यों कि इन की आराधना से जीवों के कर्मों की निर्जरा नहीं होती है। अतः तीर्थकर प्रभु ने इनके आराधन करने की आज्ञा प्रदान नहीं की है।
नो आगम की अपेक्षा से लोकोत्तरिक भाव आवश्यक इस प्रकार એકદેશથી આગમતા પણ છે. કેમકે હાથ જોડવા, નમસ્કાર કરવા વગેરે રૂપ જે ક્રિયાઓ છે તે સર્વે ને આગમ છે. આ દષ્ટિએ એમનામાં આગમતા સંપૂર્ણ પણે નથી, ફકત આગમની એકદેશતા જ છે. ચરક ચીરિક વગેરે વડે માન્ય ગ્રંથોની નિટિ ક્રિયાઓને જ ત્યાં સદૂભાવ છે અને તેમના જ અર્થમાં તેમનો ઉપગ વગેરરૂપ પરિણામ છે. એટલા માટે આ બધા ચરક ચરિકા વગેરેની ક્રિયાઓ ને આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે. અહીં પણ ન શબ્દ દેશનિષેધ પરક છે, એટલે કે આગમના એકદેશને વાચક છે. આ લૌકિક અને પ્રાચનિકો જેમને ને આગમની દષ્ટિએ ભાવાવશ્યક રૂપમાં પ્રગટ કરવામાં આવ્યા છે—ધર્મપદના વાચ્ય નથી, કેમકે એમની આરાધનાથી જીવના કર્મોની નિર્જરા થતી નથી, એટલા માટે તીર્થંકર પ્રભુએ એમને આરાધવાની આજ્ઞા કરી નથી.
નો આગમની અપેક્ષાએ લકત્તરિક ભાવ આવશ્યક આ પ્રમાણે છે – जणं इमे समणे वा समणी वा सावओ वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર:૦૩