Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
३५३ चनोक्तं सदपि जिनाज्ञावायैः स्वच्छन्दविहारिभिमू लोत्तरगुणरहितैः षट्कायनिरनुकम्पैरनुपयोगपूर्व क्रियमाणं सामायिकादिकम् तच्च धर्मपदवाच्यं न भवितुमर्हति, तत्रापि निर्जराजनकत्वाभावेन विधेयतया जिनाज्ञाया आभावात् ।। ___ एवमेव-नामजिनः स्थापनाजिनस्तथा द्रव्यजिनश्च निर्जराजनकत्वाभावादाराध्यत्वेन जिनाज्ञाया अभावात् । तदाराधनं धर्मपदवाच्यं न भवितुमर्हति । आवश्यक समायिक आदि हैं इनके करने का विधान यद्यपि प्रवचन शास्त्र में विहित है तो भी इसे जो धर्म का अलक्ष्य बताया गया है उसका कारण यह है कि ये जब जिनदेव की आज्ञा से बहिर्भूत बने हुए, स्वेच्छाचारी, मूलगुण और उत्तर गुणों से रहित एवं षटूकाय के जीवों की रक्षा करने में आसावधान मनुष्यों द्वारा अनुपयोगपूर्वक करने में आते हैं तब ये द्रव्य आवश्यकरूप से कहे जाते हैं। और इसीलिये ये धर्मपद के वाच्य नहीं हैं अर्थात् धर्मरूप नहीं हैं। जहां धर्मरूपता नहीं है वहां कर्मों की निर्जरा कारकत्व भी नहीं है। यह सर्व सम्मत सिद्धान्त है। भगवान ने जो इस अवस्था में इन्हें विधेय नहीं कहा है उसका यही कारण है । अतः जिस प्रकार नाम आवश्यक, स्थापना आवश्यक और द्रव्य आवश्यक ये तीन निक्षेप आरा ध्यरूप से तीर्थकर प्रभु ने अनविधेय कहे हैं, उसी प्रकार से नामजिन स्थापनाजिन तथा द्रव्यजिन भी आराध्य नहीं हैं। इनकी आराधना करने में जो धर्म की प्राप्ति होना कहते हैं या मानते हैं उन्हें जिन ત્તર દ્રવ્ય આવશ્યક છે. પ્રવચન શાસ્ત્રમાં એમનાં આચરણનું વિધાન વિહિત છે, છતાંયે એને જે ધર્મના અલક્ષ્ય રૂપમાં બતાવવામાં આવ્યો છે. તેની મતલબ એ છે કે જ્યારે તે જીનદેવની આજ્ઞાથી બહિર્ભા બનેલા સ્વેચ્છાચારી, મૂળગુણ તેમજ ઉત્તર ગુણેથી રહિત અને ષટકાય જીવોની રક્ષા કરવામાં અસાવધાન માણસો વડે અનુપગ પૂર્વક આચરવામાં આવે ત્યારે તે દ્રવ્ય આવશ્યક રૂપમાં કહેવાય છે. એથી તે ધર્મ પ વાગ્યે નથી. એટલે કે ધર્મ રૂપ નથી. જ્યાં ધર્મરૂપતા નથી ત્યાં કર્મોની નિજર કારકતા પણ નથી. આ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. ભગવાને જે આ અવસ્થામાં એમને વિધેય કહ્યા નથી તેનું કારણ પણ એ જ છે. એટલા માટે જેમ નામ આવશ્યક, સ્થાપના આવશ્યક અને દ્રવ્ય આવશ્યક આ ત્રણ નિક્ષેપોને આરાધ્ય રૂપથી તીર્થકર પ્રભુએ અવિધેય કહ્યા છે, તેમજ નામ જિન, સ્થાપના જિન તેમજ દ્રજિન પણ આરાધ્ય નથી. એમની આરાધના કરવામાં જે ધર્મની પ્રાપ્તિ થવી બતાવવામાં આવે છે કે માનવામાં આવે છે, તેમને જિન ભગવાનની
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩