Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
अनगारधर्मामृतवषिणी टी० अ० १६ द्रौपदीचरितवर्णनम्
२७५ नयरे तेणेव पहारेस्थ गमणाए २ एएणेव कमेणं तच्चं दूयं चंपानयरिं तत्थ णं तुम कण्णं अंगरायं सेल्लं नंदिरायं करयल तहेव जावसमोसरह चउत्थं दर्थ सुत्तिमइं नयरिं, तत्थ ण तुमं सिसुपालं दमघोससुयं पंच. भाइसयसंपरिखुडं करयल तहेव जाव समोसरह ) इस के बाद दूत अपने राजा की आज्ञा प्रमाण कर वहां से हस्तिनापुर को चला गया। वहाँ पहुँच कर उसने पांडुराजा आदि से बडे विनय पूर्वक इस प्रकार कहा-कांपिल्यपुर में द्रौपदी का स्वयंवर होगा-सो आप सब कृपाकर शीघ्रातिशीघ्र वहां पधारें। इस तरह के समाचार देकर वह दूत पांडुराजा आदि से सन्मानित होकर वहां से वापिस हो गया। पांडुराज आदि स्नान कर सर्वालंकारों से विभूषित होकर गजारूढ हो, चतुरंगिणी सेना के साथ अपनी ऋद्धि आदि के अनुसार यावत् जहां कापिल्यपुर नगर था उस ओर चल दिये। इस तरह कृष्ण वासुदेव की तरह यहां पर सब पाठ लगा लेना चाहिये। उस पाठ से इस में विशेषता केवल इतनी है कि वे सब जब द्वारावती नगरी से कांपिल्यपुर नगर को जाने के लिये निकले तो उनके साथ भेरी थी-यहां वह नहीं है। इसी क्रम से द्रुपद ने तीसरे दूत को बुलाया-बुलाकर उससे भी इसी प्रकार से पुरे नयरे तेणेव पहारेत्य गमणाए २ एएणेव कमेणं तच्चं दूयं चपानयरिं तत्थ णं तुमं कण्ण अंगराय सेल्ल नादिराय करयल तहेव जाव समोसरह चउत्थ दूर्य सुत्तिमइ नयरिं तस्थण तुम सिसुपाल' दमधोससुय पंचभाइसयस परिवुडं करयल तहेव जान समोसरह ) त्या२५छी त पाताना रानी माज्ञा પ્રમાણે ત્યાંથી હસ્તિનાપુર તરફ રવાના થઈ ગયા ત્યાં પહોંચીને તેણે પાંડુ રાજા વગેરે રાજાઓને નમ્રપણે આ રીતે વિનંતિ કરી કે-કાંપિલ્યપુરમાં દ્રૌપદીને સ્વયંવર થશે તે આપ સૌ કૃપા કરીને સત્વરે ત્યાં પધારે. આ રીતે સમાચાર આપીને તે દૂત પાંડુરાજ વગેરેથી સન્માન પામીને ત્યાંથી પાછો ફર્યો. પાંડુરાજ વગેરે બધાએ પણ નાન વગેરેથી પરવારીને તેમજ સર્વાલંકારેથી સુસજજ થઈને હાથીઓ ઉપર સવાર થયા અને પિત પિતાની ચતરંગિણી સેના તેમજ ઋદ્ધિની સાથે યાવત્ જે તરફ કાંપિત્યપુર નગર હતી તે તરફ રવાના થયા. આ પ્રમાણે કૃષ્ણ-વાસુદેવની જેમજ અહીં પણું વર્ણન સમજી લેવું જોઈએ. કૃષ્ણ-વાસુદેવના પાઠમાં પાંડુરાજ કરતાં એટલી વિશેષતા હતી કે તેઓ જ્યારે દ્વારાવતી નગરીની બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે લેરી પણ હતી, પાંડુરાજની સાથે લેરી ન હતી આ પ્રમાણે પદ રાજાએ ત્રીજા દૂતને બેલા અને તેને પણ આ રીતે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે
श्री शताधर्म अथांग सूत्र : 03