Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३३९
अनगारधर्मामृतवषिणी टी० अ० १६ द्रोपदीचर्चा इति । एवं च-नामस्थापनयोर्भाव शून्यत्वेनाधारसाम्येऽपि भेदः स्वस्वावस्थानकालकृत एव भगवता प्रदर्शितः । यद्यपि गोपालदारकादौ विद्यमानेऽपि कदाचिदनेकनामपरिवर्तनं लोके क्वचिद् दृश्यते, तथा च कालकृतोऽपि भेदो नास्ति, तथापि-बहुशः स्थले नाम्नो यावत्कयिकत्वमेव दृश्यते, नाम्नः परावर्तनं तु क्वचिद्विरलतयोपलभ्यते । अतोऽल्पस्थलव्यापित्वेन नाम्न इत्वरिकता भगवता न विवक्षिता । नाम्नोऽल्पकालिकताकल्पने तूत्सूत्रप्ररूपणापत्तिरिति बोध्यम् । स्थापनामें भावनिक्षेपकी शून्यताकी अपेक्षासे समानता आती है तो भी अपने२ कालकी अपेक्षासे इनमें इस प्रकार भेद-अन्तर माना गया है। __ शंका-नामनिक्षेप में जो यावत्कयिकता प्रदर्शित की गई है, वह ठीक नहीं है-कारण कि हम देखते हैं नामवान द्रव्य-गोपालदारक आदि के विद्यमान रहते हुए भी उस में अनेक नामों का परिवर्तन होता रहता है । कभी उसका " आवश्यक" यह नाम होता है, तो " इन्द्र" यह नाम रख लिया जाता है। फिर "आवश्यक" इस नाम निक्षेप में यावत्कथिकता कैसे आ सकती है ?
उत्तर-शंका ठीक है इस प्रकार से विचार करने पर कालकृत अन्तर यद्यपि उन दोनों में नहीं मालूम होता है तो भी इस बात की यहां पर विवक्षा नहीं है इसका कारण यही है कि यह नामपरिवर्तन अल्पस्थलवी होनेसे व्याप्य है। यह बात सब जगह नहीं होती। कहीं २ ही होती है यहां सामान्य कथन है-विशेष नहीं । सामान्यरूप से नाम શૂન્યતાની અપેક્ષાથી સમાનતા આવી જાય છે, છતાંયે પિતપોતાના કાળની અપેક્ષાથી તેઓમાં આ જાતને ભેદ અખ્તર માનવામાં આવ્યું છે.
શંકા–નામ નિક્ષેપમાં જે યાવસ્કથિકતા બતાવવામાં આવી છે, તે ઉચિત નથી. કારણ કે નામવાળું ગેપાળદારક વગેરેના વિદ્યમાન રહેતા પણ તેમાં અનેક નામનું પરિવર્તન થતું રહે છે. કેઈ વખતે તેનું નામ “ આવશ્યક રાખવામાં આવે છે તે કઈ વખત “ઈન્દ્ર' નામ રાખવામાં આવે છે. તે પછી “આવશ્યક” આ નામ નિક્ષેપમાં યાવસ્કથિત કેવી રીતે આવી શકે છે?
ઉત્તર–શંકા ઉચિત છે. આ રીતે વિચાર કરવાથી જે કે કાળકૃત અંતર તેઓ બંનેમાં જણાતું નથી છતાંયે આ વાતની અહીં વિવક્ષા નથી. એનું કારણ આ પ્રમાણે છે કે આ નામ પરિવર્તન અલ્પ–સ્થલવતી હોવાથી ત્યાગ છે, આ વાત બધે સ્થાને હતી નથી કેઈક કઈક સ્થાને જ હોય છે. અહીં
श्री शताधर्म अथांग सूत्र : 03