Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे स्वरूपशून्ये काष्ठकर्मादौ क्रियते । अतो भावशू ये क्रियमाणत्वाविशेषादनयोनास्ति कश्चिद् भेद इत्याशयेनाह-- ___ “णामढवणाणं को पइविसेसो ?। छाया-नामरथापनयोः कः प्रतिविशेषः। अत्रोत्तरमुच्यते--
'णामं आवकहिअं, ठवणा इत्तरिआ वा होज्जा आवकहिआ वा' ॥ छायानाम-यावत्कथिकं, स्थापना-इत्वरिका वा भवेद् यावत्कथिका वा।
‘णामं आवकहियं ' नाम यावत्कथिक-स्वाश्रयद्रव्यस्यास्तित्वकथां यावदनुवर्तते इत्यर्थः, स्थापना तु ' इत्तरिया वा' इत्वरिका वा स्वल्पकालस्थायिनी चा 'होज्जा' स्यात् , यावत्कथिका वा, अयं भावः-काचित्-स्थापना स्वाश्रयद्रव्यस्य सद्भावेऽपि, मध्यकाल एव निवर्तते, काचित्तु-तत्सत्तां यावदवतिष्ठते ___ शंका-जिस प्रकार भाव आवश्यक के स्वरूप से शून्य गापाल के लड़के आदि में "आवश्यक" इस प्रकार का नामनिक्षेपरूप आवश्यक है उसी प्रकार भाव आवश्यकके स्वरूपसे शून्य काष्ठधर्म आदिकों में भी यही बात है । अतः भाव ओवश्यकके स्वरूप की शून्यताकी अपेक्षा से इन दोनों में कोई भी अन्तर नहीं है। तो फिर इन दोनों में क्या भेद है !
उत्तर-"णामं आवकहियं ठवणा इत्तरिया वा होज्जा आवकहिआवा" इस प्रकार की शंका ठीक नहीं-क्यों कि नाम यावत्कथित होता है स्थापना इत्वरिक और यावत्कथिक दोनों प्रकार की होती है । अपने आश्रयभूत द्रव्यका जबतक अस्तित्व-सद्भाव रहता है तबतक नामनिक्षेप रहता है ! इत्वरिक शब्द का अर्थ अल्पकालीन है चित्र एवं अक्ष आदिकों में यह स्थापना अल्पकालीन होती है। इस प्रकार नाम और
શંકા-જેમ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય ગોવાળિયાના પુત્ર વગે. રેમાં “આવશ્ય” આ જાતનું નામ નિક્ષેપ રૂપ આવશ્યક છે તેમજ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય કાષ્ટકર્મ વગેરેમાં પણ એ જ વાત છે. એથી ભાવ આવશ્યકના સ્વરૂપની શૂન્યતાની દષ્ટિએ આ બંનેમાં કઈ પણ જાતનો તફાવત નથી, ત્યારે આ બંનેમાં ભેદ શું છે ?
उत्तर-(णाम आवकहियं ठवणा इत्तरिया वा होज्जा आवकहिआ वा) શંકા યોગ્ય નથી કેમકે નામ યાવત્ કથિત હોય છે. સ્થાપના ઇત્વરિક અને યાવસ્કથિત બંને પ્રકારની હોય છે. પિતાને આશ્રયભૂત દ્રવ્યનું જ્યાં સુધી સત્ભાવ-અસ્તિત્વ રહે છે ત્યાં લગી નામ નિક્ષેપ રહે છે! ઈરિક શબ્દનો અર્થ અલ્પકાલીન છે. ચિત્ર અને અક્ષ (રમવાના પાસા) વગેરેમાં એ સ્થાપના અલ્પકાળ માટે હોય છે. આ રીતે નામ અને સ્થાપનામાં ભાવ નિક્ષેપની
श्री शताधर्म अथांग सूत्र : 03