Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
* ne
mari
Omari. -
--
-
-
३४४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे है जिसका “ अरिहंत" यह नाम रखा गया है उसके देखने से अरिहंत की स्मृति हो भी कैसे सकती है-स्मृति तो अरिहंत की जब हो सकती कि जब उसमें उनकी स्मृति के चिह्न होते-वह स्वयं उस प्रकार के हेतु हो सकती है माना कि श्रवण कर्ता शास्त्र आदिकों में अरिहंतप्रभु के गुणों का वर्णन पढकर चित्त में उकेर कर भले ही "अरिहंत" इस नामके श्रवण से उनका स्मरण कर सकता है। परन्तु गोपालदारकादी में कृत नाम से उनका स्मरण उसे नहीं हो सकता-उस नाम से तो उसमें ही संकेतित उस शब्द से उस गोपाल दाररूप अर्थ का ही उसे बोध होगा। यदि अरिहंत नाम के सुनने से सुनने वाले को अरिहंत पदार्थ का भान होता हैतो वह नाम निक्षेप का विषय नहीं माना गया है भावनिक्षेप का ही वह विषय है। थोड़ा बहुत भी किसी अपेक्षा से सादृश्य होने पर एक पदार्थ को देखकर सहश दूसरे पदार्थ का स्मरण हो जाता है परन्तु प्रकृत में गोपालदाकरूप अरिहंत नामनिक्षेप में ऐसा कौन सा सादृश्य है जो वह अरिहंत का स्मरण करा सके। अतः नाम
और गोत्र के साथ साक्षात् भगवान अरिहंत का संबंध षष्ठी विभक्ति द्वारा प्रदर्शित करने वाले सूत्रकार ने इस सूत्र में नामनिक्षेप का कोई
* અરિહંત ” આ નામ રાખવામાં આવ્યું છે. તેને જેવાથી અરિહંત સ્મૃતિ પણ કેવી રીતે થઈ શકે તેમ છે ? સ્મૃતિ તે અરિહંતની ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમાં તેમની સ્મૃતિના ચિહ્નો હોય, તે પોતે આ જાતના ભાવોથી રહિત થયેલ હોય, ત્યારે તે કેવી રીતે તેમની સ્મૃતિનું કારણ થઈ શકે છે આ વાત આપણે સ્વીકારી શકીએ તેમ છીએ કે શ્રવણ-કન્તુ શાસ્ત્ર વગેરેમાં અરિહંત પ્રભુના ગુણોનું વર્ણન વાંચીને ચિત્તમાં ધારણ કરીને ભલે “અરિહંત' આ નામના શ્રવણથી તેમનું સ્મરણ કરી શકે છે. પણ ગોપાળદારક વગેરેમાં કૃત નામથી તેનું સ્મરણ થઈ શકતું નથી. તે નામ વડે તે તેમાં જ સંકેતિત તે શબ્દથી તે ગોપાળદારક રૂપ અર્થને જ તે બંધ થશે. જે અરિહંત નામ શ્રવણથી સાંભળનારને અરિહંત પદાર્થોનું જ્ઞાન થાય છે ત્યારે તે નામનિક્ષેપને વિષય માનવામાં આવ્યો નથી ભાવનિક્ષેપતો જ તે વિષય છે. કોઈ પણ રીતે થોડું પણ સરખાપણું હેવાથી એક પદાર્થને જોઈને તેના સરખા બીજા પદાર્થનું મરણ થઈ જાય છે પણ પ્રકૃતમાં ગોપાળદારક રૂપ અરિહંત નામનિક્ષેપમાં એવું કઈ જાતનું સરખાપણું છે કે જે તે અરિહંતનું સ્મરણ કરાવી શકે ? એથી નામ અને ગેત્રની સાથે સાક્ષાત્ ભગવાન અરિહંતને સંબંધ ષષ્ઠી વિભકિત વડે દર્શાવનારા સૂત્રકારે આ સત્રમાં નામનિલેપને કઈ પણ વિષય પ્રતિપાદિત કર્યો નથી. ભાવનિક્ષેપ.
श्री शताधर्म थांग सूत्र :03