Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४३
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा हंत प्रभु में संकेतित हुआ है-उसी रूप से सकेत से गोपाल के पुत्र में संकेतित नहीं हुआ है ! लौकिक व्यवहार के लिये ही केवल "अरहंत" ऐसा उसका नाम करलिया गया है। नाम निक्षेप में जिसका निक्षेप किया जाता है उस जाति के द्रव्य, गुण और कर्म-क्रिया आदि निमित्त की अनपेक्षा रहती है इस निमित्त के सद्भाव में वह नाम निक्षेप का विषय नहीं माना जाताहै। भाव निक्षेप का ही वह विषय होता है अतः यह निश्चित होता है कि अरहंत भगवान के ही नाम गोत्र के श्रवण के महाफल सूत्रकार ने प्रकट कियाहै यदि नामनिक्षेप से यह फल प्राप्त होने लगता तो फिर भावनिक्षेप की आवश्यकता ही क्या थी। उसके श्रवण मात्र से ही जीवों के आत्मिक भावों में शुद्धिरूप महाफल का लाभ होने लगता। तथा जिसका “ अरिहंत" यह नाम है वह स्वयं अरिहंत प्रभु की तरह महापवित्र, ३४ अतिशयो सहित ८ प्रातिहार्य आदि विभूति संपन्न हो जाता। परन्तु ऐसा नहीं होता है अतः यह मानना चाहिये कि यह सूत्र भावनिक्षेप की ही पुष्टि विधायक है-नामनिक्षेप का नहीं। नामनिक्षेप से भगवान अरिहंत की स्मृति भी नहीं कराई जाती है-कारण कि वह नामनिक्षेप स्वयं उस प्रकार के भावों से शून्य है। अनुभूत पदार्थ की स्मृति हुआ करती થયું નથી. લૌકિક વ્યવહાર માટે ફક્ત “અરહંતઆવું નામ પાડવામાં નામનિક્ષેપમાં જેને નિક્ષેપ કરવામાં આવે છે તે જાતિના દ્રવ્ય, ગુણ અને કર્મ-ક્રિયા વગેરે નિમિત્તની અપેક્ષા રહે છે. આ નિમિત્તના સદુભાવમાં તે નામ-નિક્ષેપને વિષય માનવામાં આવતું નથી. ભાવ નિક્ષેપને જ તે વિષય હોય છે. એથી એ સિદ્ધ થાય છે કે અરહંત ભગવાનના જ નામ શેત્રના શ્રવણથી જ સૂત્રકારે મહાફળ બતાવ્યું છે. જે નામનિક્ષેપથી આ ફળ મળી શક્યું હોત તો પછી ભાવનિક્ષેપની આવશ્યકતા જ શી હતી? તેના શ્રવણ માત્રથી જ જીવેની આત્મિક ભાવમાં શુદ્ધિ રૂપ મહાફળને લાભ થવા માંડતે. તેમજ જેનું “અરિહંત” આ નામ છે તે પિતે અરિહંત પ્રભુની જેમ મહાપવિત્ર, ૩૪ અતિશયે સહિત, ૮ પ્રતિહાર્ય વગેરે વિભૂતિઓથી સંપન્ન થઈ જાત, પણ આવું થતું નથી એથી એમ સમજી લેવું જોઈએ કે આ સૂત્રથી ભાવનિક્ષેપની જ પુષ્ટિ થાય છે–નામ નિક્ષેપની નહિ. નામ નિક્ષેપથી ભગવાન અરિહંતની સ્મૃતિ પણ કરવામાં આવતી નથી કારણ કે તે નામ-નિક્ષેપ જાતે તે જાતના ભાવથી રહિત છે. અનુભૂત પદાર્થનું સ્મરણ થયા કરે છે જેનું
श्री शताधर्म अथांग सूत्र : 03