Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ०० १६ द्रौपदीचर्चा
३४५ बोधकस्य नाम्न एव श्रवणेन महाफलसंभवः । एवं स्थापनापि भावरूपार्थशून्या, स्थापनया भावरूपार्थस्य नास्ति कोऽपि सम्बन्धः । भावजिनशरीरवर्तिनी याऽऽकृतिरासीत् , तस्या आश्रयायिभावरूपसम्बन्धो भावनिनेन सह तदानीं विद्य. मान आसीत् । यथा भावजिनं पश्पतस्तदानीं भावोल्लासोऽपि कस्यचित् संजातः, भी विषय प्रतिपादित नहीं किया है। भावनिक्षेप का ही विषय इसमें कहा है इसलिये भावजिन का बोध कराने वाले जिन 'अरिहंत' आदि नामों के सुनने से ही महाफल होता है ऐसा मानना चाहिये। __इसी प्रकार स्थापना निक्षेप भी भावरूप अर्थ से शून्य है कारण कि इसका उसके साथ कोई संबंध नहीं है भावजिन की अवस्था की आकृति पाषाण आदि की मूर्ति में “ यह वही है'' इस प्रकार की कल्पना करने का नाम स्थापना है तीर्थंकर प्रकृति के उदयसे समवस. रणादि विभूति सहित आत्मा का नाम भाव जिन है इस भाव जिन के शरीर की जो आकृति है उसका संबंध विचारिये उस पाषाण आदि की प्रतिमा में कैसे आसकता है । क्यों कि इस आकृति का संबंध आश्रय आश्रयी भावसे वे जिन जिसकाल में थे उसी काल में उनके साथ था। उनके नहीं रहने पर पाषाण आदि में इस तरह का आश्रय आश्रयी भाव संबंध मानना उचित कैसे कहा जा सकता है, भावजिन के सद्भाव में जिस प्रकर उनके साक्षात् दर्शन से प्राणियों को एक प्रकार ને જ વિષય તેમાં બતાવ્યું છે એથી જીનને બોધ કરાવનાર જીન “અરિ. હંત » વગેરે નામ શ્રવણુથી મહાફળ પ્રાપ્ત હોય છે આમ સમજવું જોઈએ.
આ પ્રમાણે સ્થાપના નિક્ષેપ પણ ભાવ રૂપ અર્થથી રહિત છે. કારણ કે આનો તેની સાથે કઈ પણ જાતને સંબંધ નથી. ભાવજીનની અવસ્થાની આકૃતિ પથ્થર વગેરેની મૂર્તિમાં “આ તેઓ જ છે ” આ જાતની કલ્પના કરવાનું નામ સ્થાપના છે. તીર્થંકરની પ્રકૃતિના ઉદયથી સમવસરણ વગેરે વિભૂતિ સહિત આત્માનું નામ ભાવજીન છે. આ ભાવજીનના શરીરની જે આકૃતિ છે તેના વિષે આપણે પણ વિચાર કરીયે કે પથ્થર વગેરેની પ્રતિમામાં તેનો સંબંધ કેવી રીતે આવી શકે છે ? કેમકે તે આકૃતિને સંબંધ આશ્રય આશ્રયી ભાવથી તે જીન જે કાળમાં હતા તે કાળમાં જ તેમની સાથે હતે. તેમની ગેરહાજરીમાં પથ્થર વગેરેમાં આ જાતનો આશ્રય-આશ્રયી ભાવ સંબંધ માન્ય રાખ કેવી રીતે યોગ્ય કહી શકાય તેમ છે ? ભાવજીનના સદૂભાવમાં જેમ તેમના સાક્ષાત દર્શનથી પ્રાણીઓમાં એક જાતને ભાલ્લાસ ઉદ્ભવે
श्री शताधर्म अथांग सूत्र : 03