Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
३०७ 'पणया' प्रणता प्राप्ताः कठिनतरतपःसंयमाराधनेन प्राप्तवन्त इत्यर्थः । अय. मेव मार्गों मोक्षावाप्तिकरोऽशेषसंयमिसेवितत्वात् , तीर्थङ्करादिमहापुरुषा अपि मार्गमिममनुशीलितवन्त इति विश्वसनीयतया शिष्याणां श्रद्धापूर्वकं प्रवृत्तिर्यथा स्यादितिभावः ।
कश्चिन्मन्दधीः शिष्योऽनेकदृष्टान्तबोध्यमानोऽपि अपकायादिजीवेषु न श्रद्दधातीति तमुद्दिश्य कथयति-हे शिष्य ! तव मतियद्यपि अप्कायजीवविषये न वीर दो प्रकार के होते हैं ? द्रव्यवीर और दूसरे भाववीर । संयम के अनुष्ठान करने में जो शक्तिसंपन्न हैं वे भाववीर हैं ! ये जीव सम्यग्दर्शन आदि लक्षणरूप इस महाविस्तृतमार्ग को कि जो महापुरुषों द्वारा सेवित हुआ है कठिनतर तप और संयम की आराधना से प्राप्त कर लिया करते हैं । कहने का सार यही है कि भाववीर यही अपने चित्तमें विचार किया करते हैं कि सम्यग्ज्ञान, सम्यग्दर्शन, सम्यगचारित्र और सम्यग्तप रूप ही मार्ग है क्यों कि इसी से मुक्ति की प्रासी होती हैइसीलिये इस मार्गका समस्त संयमीजीवोंने पूर्व में सेवन किया है और तो क्या स्वयं तीर्थकर प्रभु ने भी इसी मार्ग की परिशीलना की है। इसलिये इस मार्ग में प्रवृत्ति सर्वहित विधायी है इस प्रकार यह मार्ग विश्वास योग्य होने से शिष्यजन भी श्रद्धापूर्वक इसमें प्रवृत्ति करें।
कोई मन्दबुद्धिवाला शिष्य अनेक दृष्टान्तो द्वारा समझाये जाने पर भी यदि अप्काय आदि जीवों की श्रद्धा से रहित होता है तो उसे ૧ દ્રવ્ય-વીર, ૨ ભાવ-વીર. સંયમના અનુકાનમાં જે શક્તિશાળી છે તે ભાવ વીર છે. આ બધા જ સમ્યા-દશન વગેરે લક્ષણ રૂ૫ આ વિસ્તૃત માર્ગને કે જે મહાપુરૂષે વડે સેવવામાં આવ્યું છે-કઠણ તપ અને સંયમની આરા. ધનાથી મેળવી લે છે. કહેવાનો મતલબ એ છે કે ભાવ-વીરે પિતાના મનમાં આ પ્રમાણે જ વિચાર કરતા રહે છે કે ખરી રીતે સમ્યગૂ જ્ઞાન, સમ્યગ દર્શન, સમ્યગૂ ચારિત્ર રૂપ જ માર્ગ છે કેમકે મુક્તિની પ્રાપ્તિ એનાથી જ થાય છે. એટલા માટે જ પહેલાં થઈ ગયેલા બધા જીએ આ માર્ગનું જ અનુસરણ કર્યું હતું. તીર્થંકર પ્રભુએ જાતે પણ આ માર્ગની જ પરિશીલતા કરી છે. એથી આ માર્ગમાં પ્રવૃત્ત થવું તે બધી રીતે હિતાવહ છે. આ પ્રમાણે આ માર્ગ વિશ્વસનીય હવા બદલ શિષ્યો પણ શ્રદ્ધા રાખીને તેમાં પ્રવૃત્ત થાય.
કઇક મંદ બુદ્ધિ ધરાવનાર શિષ્ય ઘણું દૂતે વડે સ્પષ્ટ કરવામાં આવવા છતાં પણ જે અષ્કાય વગેરે ની શ્રદ્ધાથી રહિત હોય છે તે
श्री शताधर्म अथांग सूत्र : 03