Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
अनगारधर्मामृतवर्षिणी टोका अ० १६ द्रौपदीचर्चा स्वकृतकर्मजन्यमुखदुःखानुभविनः । अत्र सर्वपाणिषु पुनः पुनर्दयाकरणाय पर्यायशब्दप्रयोगः।
_ 'न हंतव्वा' न हन्तव्याः दण्डादिभिर्न ताडयितव्याः इत्यर्थः, “न अज्जावेयव्या" नाज्ञापयितव्या=न घातयितव्या इत्यर्थः, " न परिवेत्तव्वा " न परिग्रहीतव्याः इमे ममायत्ता इति कृत्वा परिग्रहरूपेण न स्वीकर्तव्याः, " न परिताजो जीते हैं, जीवेंगे और जिये है, इस कथन से सूत्रकार ने जीव में त्रिकाल में भी जीवनत्व धर्म का अभाव नहीं होता है यह प्रदर्शित किया है चाहे जीव एक इन्द्रिय अवस्थावाला भी हो तो भी वह जीवन अवस्था से रहित नहीं होता है इससे वृक्षादिकों में अचेतनता मानने वाले बौद्ध आदिकों का मन्तव्य खंडित होता है ।
सूत्र में प्राणी, भूत, और सत्त्व इन एकार्थक पर्यायवाची शब्दों का जो सूत्रकार ने प्रयोग किया है उनका मुख्य प्रयोजन "समस्त जीवों में बारंबार दया करनी चाहिये " है। ___ यह वीतरागप्रभु द्वारा प्रतिपादित प्राणातिपातविरमणरूप धर्मशुद्ध पापानुबन्ध रहित हैं । इस कथन से सूत्रकार ने इस बात की पुष्टि की है जो अवीतराग-शाक्य आदि द्वारा धर्मरूप से प्रतिपादित हुआ है तथा जिसे उन्होंने धर्मरूप से स्वीकार किया है वह वास्तविक धर्म नहीं है । कारण कि इनमें हिंसादिक दोषों का सद्भाव पाया जाता है इनके
જીવ શબ્દની વ્યુત્પત્તિ છે. જેઓ જીવે છે, જીવશે અને જીવ્યા છે. આ કથન વડે સૂત્રકારે જીવમાં ત્રિકાળમાં પણ જીવનત્વ ધમને અભાવ થતું નથી, આ વાત સ્પષ્ટ કરી છે. ભલે તે જીવ એક ઇન્દ્રિય અવસ્થાવાળો હોય છતાંએ તે જીવન અવસ્થાથી રહિત થતો નથી. આ કથનથી વૃક્ષ વગેરેમાં અચેનતા માનનારા બૌદ્ધ વગેરેના મતનું ખંડન થઈ જાય છે.
સૂત્રકારે સૂત્રમાં જે પ્રાણ, ભૂત અને સત્વ આ બધા એકાWક પર્યાયવાચી શબ્દને જે પ્રયાગ કર્યો છે તેનું ખાસ કારણ “બધા જેમાં વારંવાર સદય રહેવું જોઈએ” તે જ છે.
વીતરાગ પ્રભુ વડે પ્રતિપાદિત પ્રાણાતિપાત વિરમણ રૂપ આ ધર્મ શુદ્ધ પાપાનબન્ધ રહિત છે, આ કથનથી સૂત્રકારે એ વાતને પુષ્ટ કરી છે કે જે અવીતરાગ-શાક્ય વગેરે દ્વારા ધર્મરૂપથી પ્રતિપાદિત થયે છે તેમજ તેમણે જેને ધર્મ-રૂપથી સ્વીકાર્યો છે તે ખરેખર ધર્મ નથી. કેમકે તેમાં હિંસા વગેરે દેને સદૂભાવ છે. અસર્વજ્ઞ તથા રોગયુક્ત લેકે દ્વારા પ્રતિપાદિત હોવાને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર:૦૩